ગુજરાત કોંગ્રેસે વધુ 33 વિધાનસભાના ઉમેદવારની યાદી કરી જાહેર , જુઓ આખુંય લિસ્ટ : MyGujju

Gujarat

ગુજરાત કોંગ્રેસે વધુ 33 વિધાનસભાના ઉમેદવારની યાદી કરી જાહેર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ધમધમાટા પૂર્વક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વિધાનસભા ની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર થી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકો નો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે 166 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્રણેય પાર્ટીમાં સૌથી ઓછા ઉમેદવારો ની જાહેરાત કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે જેમાં કોંગ્રેસના વધુ 33 ઉમેદવાર જાહેર કર્યાં છે. થરાદમાં ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે. કોંગ્રેસ અત્યાર સુધી 142 ઉમેદવાર જાહેર કર્યા છે

કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર, જુઓ કોને ક્યાં મળી ટિકિટ

Pension ધારકોને ઘરે બેઠા મળશે આ સુવિધા, કરવું પડશે આ કામ

  • બેઠક        ઉમેદવાર
  • વડગામ : જિગ્નેશ મેવાણી
  • વાવ : ગેનીબેન ઠાકોર
  • થરાદ : ગુલાબસિંહ રાજપુત
  • ધાનેરા : નાથાભાઈ પટેલ
  • દાંતા : કાંતિભાઈ ખરાડી
  • રાધનપુર : રઘુ દેસાઈ
  • ચાણસ્મા : દિનેશભાઈ ઠાકોર
  • પાટણ : કિરિટ પટેલ
  • સિદ્ધપુર : ચંદનજી ઠાકોર
  • વીજાપુર : સી.જે ચાવડા
  • ખેડબ્રહ્મા : તુષાર ચૌધરી
  • મોડાસા : રાજેન્દ્રસિંહ ઠાકોર
  • માણસા : બાબુભાઈ ઠાકોર
  • કલોલ : બળદેવજી ઠાકોર
  • વેજલપુર: રાજેન્દ્ર પટેલ
  • વટવા : બળવંત ગઢવી
  • નિકોલ : રણજીત બારડ
  • ઠક્કરબાપા નગર : વિજયકુમાર
  • બાપુનગર : હિંમતસિંહ પટેલ
  • દરીયાપુર : ગ્યાસુદ્દીન શેખ
  • જમાલપુર ખાડીયા: ઈમરાન ખેડાવાલા
  • દાણીલીમડા : શૈલેશ પરમાર
  • સાબરમતી : દિનેશ મહિડા
  • બોરસદ : રાજેન્દ્રસિંહ પરમાર
  • આંકલાવ : અમિત ચાવડા
  • સોજીત્રા : પુનમ પરમાર
  • મહુધા: ઈન્દ્રજીતસિંહ પરમાર
  • ગરબાડા : ચંદ્રીકા બારૈયા
Gujarat


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!