ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ધોરણ 10 બોર્ડના ઓનલાઇન ફોર્મની શરૂઆત

gujarat

ગાંધીનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ધોરણ 10 બોર્ડના ઓનલાઇન ફોર્મની શરૂઆત 

પેન્શન ધારકોને ઘરે બેઠા મળશે આ સુવિધા, કરવું પડશે આ કામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજયની તમામ માઘ્યમિક શાળાના ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમાં વર્ષ-૨૦૨૩ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર કી સાથે ઓનલાઇન તારીખ:-૧૪/૧૧/૨૦૨૨ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાક થી તારીખ ૧૩/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકશે જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના નિયમિત, ખાનગી, રીપીટર, ખાનગી રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના સુચના અખબારી યાદી દ્વારા આપવામાં આવેલ છે.

ધોરણ-૧૦ પરીક્ષા ફી ની માહિતી, વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

  • ૧) નિયમિત વિદ્યાર્થી: રૂ.૩૫૫/- ફી
  • ૨) નિયમિત રીપીટર (એક વિષય) : રૂ.૧૩૦/- ફી
  • ૩) નિયમિત રીપીટર (બે વિષય): રૂ.૧૮૫/- ફી
  • ૪) નિયમિત રીપીટર (ત્રણ વિષય):રૂ.૨૪૦/- ફી
  • ૫) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે): રૂ.૩૪૫/-ફી
  • ૬) પૃથ્થક ઉમેદવાર (એક વિષય):રૂ.૧૩૦/-ફી
  • ૭) પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂ.૧૮૫/- ફી
  • ૮) પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):રૂ.૨૪૦/-ફી
  • ૯) ખાનગી ઉમેદવાર (નિયમિત):રૂ.૭૩૦/-ફી
  • ૧૦)ખાનગી રીપીટર (એક વિષય):રૂ.૧૩૦/-ફી
  • ૧૧)ખાનગી રીપીટર (બે વિષય):રૂ.૧૮૫/-ફી
  • ૧૨)ખાનગી રીપીટર (ત્રણ વિષય):રૂ.૨૪૦/-ફી
  • ૧૩)ખાનગી રીપીટર (ત્રણ કરતા વધુ વિષય):રૂ.૩૪૫/-ફી

વોટ્સએપનું નવું ફીચર મચાવશે હંગામો! બધા ગ્રુપ એકસાથે જોઈન કરી શકાશે 


ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!