Gujcet Answer key 2021


Gujcet Answer key 2021.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૦૬/૦૮/૨૦૨૧ના રોજ લેવાયેલ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ઓગષ્ટ-૨૦૨૧ના ગણિત (૦૫૦), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), રસાયણ વિજ્ઞાન (૦૫૨), જીવ વિજ્ઞાન (૦૫૬) ના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર ૧ થી ૨૦ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવેલ છે. 

ધોરણ-11 ની નિદાન કસોટીઓના આયોજન અંગે 2021 | 

આન્સર-કી અંગે કોઇ રજુઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમુનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત Email ID: gsebsciencekeys@gmail.com ઉપર તા.૧૭/૦૮/૨૦૨૧ સાંજે ૧૭:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજુઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજુઆત ફક્ત E-Mail મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજુઆત સાથે ચલણની નકલ E-Mail મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજુઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.

>> GUJCET AUGUST 2021 PROVISIONAL ANSWER KEYS

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!