HSC Standard 12 Science July Exam Result 2021.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા HSC Standard 12 Science July Exam Result 2021 પરીક્ષાના (રીપીટર) અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર તા.૧૬/૦૮/૨૦૨૧ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat number) Entry કરીને મેળવી શકશે.
Gujcet Answer key 2021 |
HSC Standard 12 Science July Exam Result 2021 પરિણામ બાદના ગુણપત્રક પ્રમાણપત્ર શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે. ગુણચકાસણી કે દફતર ચકાસણીની કાર્યવાહી માટેની સૂચનાઓ હવે પછી મોકલી આપવામાં આવશે. સદર બાબત શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓએ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.HSC Standard 12 Science July Exam Result 2021.
0 ટિપ્પણીઓ