ગુજકેટ 2023 ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ માહીતી

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગની સુચના મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગૃપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2023 ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.

ગુજકેટ-૨૦૨૩ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા.06/01/2023 થી તા.20/01/2023 દરમિયાન ONLINE ભરી શકાશે.

ગુજકેટની પરીક્ષા ફી રૂ|.350/- SBIePay System મારફતે ONLINE (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBIePay ના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branch માં ભરી શકાશે. જેની શાળાના આચાર્યશ્રીઓ/વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 06/01/2023 

ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 20/01/2023





 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!