ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ તલાટી કમ મંત્રી અને આવનાર જુનિયર ક્લાર્ક પરીક્ષાને ધ્યાનમાં રાખી તેમજ આજના સ્પર્ધાત્મક યુગમાં વધતી જતી તીવ્ર હરીફાઈમાં તમારી મહેનતનું સ્વમૂલ્યાંકન કરવા માટે માયગુજ્જુ દ્વારા Online Quiz Test નું આયોજન કરેલ છે.
આ Online Quiz Competition માં તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્કના નવા અભ્યાસક્રમને અનુલક્ષીને નીચે 25 પ્રશ્નો 4 ઓપ્શન સાથે આપવામાં આવેલ છે અને નીચે આપેલ start બટન પર ક્લિક કરીને આ જ પ્રશ્નોની ક્વિઝ રમી શકો છો.આ Quiz આપને પરીક્ષામાં ખુબજ ઉપયોગી સાબિત થશે.
Online Quiz : Part-3
- 1).મધ્યયુગનું છેલ્લું લખાણ ...........માં જોવા મળે છે?
(A) બાલાવબોધ
(B) વચનામૃત
(C) પૃથ્વીચંદ્રચરિત્ર
(D) ત્રિભુવનદીપક પ્રબંધ
- 2) નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે?
(A) સોનેટના પિતા બ.ક.ઠાકોર ગણાય છે.
(B) ‘લોમહર્ષિણી” નાટક બભાઈ ઉમરવાડિયાનું છે.
(C) ‘વસંતોત્સવ’ ઘેલનશૈલીનો પ્રથમ પ્રયોગ છે.
(D) સાસુવહુની બાઈ' ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિ છે,
- 3) નીચેનામાંથી કોણ બાળસાહિત્યકાર નથી?
(A) પુષ્પા અંતાણી
(B) ગિજુભાઈ બધેકા
(C) જીવરામ જોષી
(D) બ. ક. ઠાકોર
- 4) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?
(A) સ્નેહરશ્મિ – હાઈકુ
(B) શામળ – પદ્યનાટક
(C) અમૃત ઘાયલ - ગઝલ
(D) અખો – છપ્પા
- 5) ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે.......નું નામ જાણીતું છે.
(A) ઈજ્જનકુમાર ત્રિવેદી
(B) મોહન પટેલ
(C) મોહન પંચાલ
(D) પન્નાલાલ પટેલ
- 6)કલિકાલસર્વજ્ઞ તરીકે કયા સર્જક ઓળખાય છે?
(A) અખો
(B) શાલિભદ્રસૂરી
(C) હેમચંદ્રાચાર્ય
(D) B અને C બંને
- 7)અસાઈત ઠાકોરનો સૌથી જૂનામાં જૂનો વેશ કર્યો છે.
(A) જસમા ઓડણ
(B) રામદેવનો વેશ
(C) પતાઈ રાવળ
(D) હંસાઉલી
- 8)નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
(A) 2 એ સૌથી નાની વિષમ સંખ્યા છે.
(B) 2 અને 8 નો ગુ.સા.અ. 8 થાય.
(C) 2 અને 4 નો ગુ.સા.અ. । થાય.
(D) 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે.
- 9) જો 3p+q) = 3 x 81 × 243 હોય, તો (p + q) =
(A) 10
(B) 100
(C) 1000
(D) 15
- 10)અવલોકનો 20, 54, 30, 28 52, 2, 34, 30, 62 અને 50નો મધ્યક 37 હોય, તો ૪ નું મૂલ્ય શોધો.
(A) 12
(B) 10
(C) 14
(D) 11
- 11)જો 1400 ના x ૪ = 119 હોય, તો x =
(A) IT
(B) 28
(C) 8.5
(D) 7,5
- 12)જો (5a+3b) : (4a + 7b) = 3 : 4 હોય, તો a : b શોધો.
(A) 9 : 8
(B) 7 : 11
(C) 8 : 9
(D) 11 : 9
- 13)એક વ્યક્તિ 10 - km અંતર 3 કલાકમાં કાપે છે, તો તે 5 કલાકમાં કેટલું અંતર કાપશે?
(A) 15 krn
(B) 16 km
(C) 17 km
(D) 18 km
- 14)100 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે 5 મીટરના અંતરે વૃક્ષ રોપવામાં આવે, તો કુલ કેટલા રોપા જોઈએ ?
(A) 20
(B) 40
(C) 60
(D) 80
- 15) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે, જ્યારે બાકીના બંને ખૂણા હંમેશાં ..........હોય છે.
(A) લઘુકોણ
(B) કોબ
(C) પૂરક કોણ
(D) કાટકોણ
- 16) 30, 40, 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય?
(A) 10,500
(B) 600,10
(C) 10,600
(D) 100,5
- 17) ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી શેમાં કરવામાં આવે છે?
(A) આવક નોંધ રજિસ્ટર
(B) કાચી નોંધમા
(C) શાળામાં
(D) ઉપરોક્ત એકપણ નહીં
- 18)ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબત સાચું શું છે?
(A) એક સાથે રાખવા
(B) અલગ-અલગ રાખવા
(C) ખાનાં રાખવા
(D) ફાઇલ કરવી નહીં
- 19)પંચાયતના કામોનું આયોજન કયા વિચારવામાં આવે છે?
(A) શાળામાં
(B) ગ્રામ પંચાયતમાં
(C) શ્રીધર કચેરીમાં
(D) મામલતદાર કચેરીમાં
- 20) પંચાયતના કર્મચારીના કામની તપાસણી ક્યારે કરવામાં આવે છે?
(A) દર માસે
(B) દર વર્ષે
(C) દર ત્રણ વર્ષે
(D) દર 2 વર્ષે
- 21) પંચાયત રેકર્ડ, પુસ્તક, દસ્તાવેજ, આલેખ, આકૃતિ, રેખાકૃતિ વગેરેનો નાશ કરતાં પહેલા શું કરવું જરૂરી છે?
(A) મામલતદારની મંજૂરી
(B) રાજ્ય દફતર ભંડાર નિયામકશ્રીની મંજૂરી લેવી. (ગાંધીનગર )
(C) કોક્ટરની મંજૂરી
(D) મુખ્યમંત્રીની
0 ટિપ્પણીઓ