ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ તલાટી કમ મંત્રી અને આવનાર જુનિયર ક્લાર્ક પરીક્ષાને ધ્યાનમાં રાખી તેમજ આજના સ્પર્ધાત્મક યુગમાં વધતી જતી તીવ્ર હરીફાઈમાં તમારી મહેનતનું સ્વમૂલ્યાંકન કરવા માટે માયગુજ્જુ દ્વારા Online Quiz Test નું આયોજન કરેલ છે.
આ Online Quiz Competition માં તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્કના નવા અભ્યાસક્રમને અનુલક્ષીને નીચે 25 પ્રશ્નો 4 ઓપ્શન સાથે Online Quiz Gujarati આપવામાં આવેલ છે અને નીચે આપેલ start બટન પર ક્લિક કરીને આ જ પ્રશ્નોની ક્વિઝ રમી શકો છો.આ Quiz આપને પરીક્ષામાં ખુબજ ઉપયોગી સાબિત થશે.
તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા Online Quiz : Part-2
- 26) દેરાણી – જેઠાણીના ગોખ કયા સ્થાપત્યમાં આવેલા છે?
(A) દેલવાડાના દેરા
(B) રણમલ ચોકી
(C) રાણકીવાવ
(D) ચાંપાનેર
- 27)નીચેનામાંથી કયા સ્થળનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયો છે?
(A) એલિફન્ટાની ગુફાઓ
(B) કોણાર્કનું સૂર્યમંદિર
(C) રાણકીવાવ
(D) આપેલા તમામ
- 28) પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે?
(A) ઈલોરાની ગુફા
(B) બાહ્ય ગુફા
(C) અજંતાની ગુફા
(D) એલિફન્ટાની ગુફા
- 29) મંજુશા” લોક ચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે!
(A) ઉત્તર પ્રદેશ
(B) રાજસ્થાન
(C) ગુજરાત
(D) બિહાર
- 30) કર્કવૃત્ત નીચેનામાંથી ક્યા રાજયમાંથી પસાર થતું નથી?
(A) ઉત્તરપ્રદેશ
(B) છત્તીસગઢ
(C) ઝારખંડ
(D) ત્રિપુરા
ગુજરાત તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક Online Quiz : Part-1
- 31) ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ક્યા ક્રમે છે?
(A) પાંચમા
(B) છઠ્ઠી
(C) સાતમા
(D) આઠમા
- 32) મેકમોહન રેખા ક્યા બે દેશો વચ્ચે છે?
(A) ભારત અને ચીન
(B) ભારત – પાકિસ્તાન
(C) ભારત – મ્યાનમાર
(D) એકપણ નહીં
- 33)બોમ્બે નેચરલ સોસાયટી દ્વારા જાહેર થયેલ કાજ નાનવડા આદ્રભુમિ ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) જુનાગઢ
(B) અમદાવાદ
(C) અમરેલી
(D) ગીર સોમનાથ
- 34) બેડી લાખાની મેડી સ્તૂપ કયા જીલ્લામાં આવેલ છે ?
(A) જુનાગઢ
(B) ગીરસોમનાથ
(C) સાબરકાંઠા
(D) અરવલ્લી
- 35) સોનકંસારી નાડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય કયા જિલ્લામાં છે?
(A) સાબરકાંઠા
(B) બનાસકાંઠા
(C) દેવભુમી દ્વારકા
(D) જામનગર
- 36)ખોટી જોડણી શોધો.
(A) હરિણી
(B) કેસૂડ
(C) ઘુઘરી
(D) સજ્જિત
- 37) કહેવતનો અર્થ જણાવો : કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ
(A) સાવ ઉજ્જડ, જ્યાં ઝાડ-પાન જોવા ન મળે,
(B) કરકસરપૂર્વક શ્ર્વન જીવવું.
(C) સોયને દોરો અનુસરે છે.
(D) અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરવો.
- 38) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: ઉનાળાની સખત ગરમ હવા
(A) લૂ
(B) સ્તોત્ર
(C) મરજીવિયા
(D) બેટ
- 39) સાચો વિરોધી શબ્દ ઓળખાવો.
(A) પૂર્વ : પશ્ચિમ
(B) ગરીબ : નિષ્ફળ
(C) બેતાલુ સભાન
(D) ઉત્કર્ષ : અભદ્ર
- 40) નીચે આપેલ વિકલ્પોમાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી?
(A) કારમું : ભયંકર
(B) માત : છાપ
(C) કોડ : ઇચ્છા
(D) ધરણી : પતિ
- 41) રૂઢિપ્રયોગનો અર્થ શોધી : મોં પડી જવું
(A) સારિત થઈ જવું.
(B) નક્કી કરવું
(C) શાંત થઈ જવું
(D) શરૂઆત કરવી
- 42) ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ની સ્થાપના કયા વર્ષે થઈ હતી?
(A) 1908
(B) 1909
(C) 1910
(D) 1911
- 43)તરણના ક્યા ખેલાડીને સૌપ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો ?
(A) વીર ધવલખડે
(B) સુફિયાન શેખ
(C) જામ બજરંગી પ્રસાદ
(D) મિહિર સેન
- 44) નહેરૂ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
(A) બેડમિન્ટન
(B) રોલિંગ
(C) હોકી
(D) કબડ્ડી
- 45)જો 26 જાન્યુઆરી, 2005ના રોજ સોમવાર હોય, તો 26 જાન્યુઆરી 2006ના રોજ ક્યો વાર હોય?
(A) રવિવાર
(B) સોમવાર
(C) મંગળવાર
(D) બુધવાર
- 46) X, U, 5, P, N, K, I,
(A) M
(B) N
(C) T
(D) F
- 47) જો AT = 20 તથા BAT = 40 હોય, તો DOG =
(A) 80
(B) 430
(C) 420
(D) 26
- 48) નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બન્યો ?
(A) સિક્કિમ
(B) ગુજરાત
(C) ઉત્તરપ્રદેશ
(D) અરૂણાચલપ્રદેશ
- 49) નીચેનામાંથી ક્યો દેશ તાજેતરમાં NBD (ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક) નો સદસ્ય બન્યો. ?
(A) નાઈજીરિયા
(B) કેન્યા
(C) પાના
(D) મિશ્ર
- 50) SPMRM (શ્યામા પ્રશાદ મુખર્જી રુર્બન મિશન) ને લાગુ કરવામાં કર્યું રાજ્ય ટોચ પર રહ્યું છે?
(A) ગુજરાત
(B) તમિલનાડુ
(C) તેલંગણા
(D) હિમાચલપ્રદેશ
0 ટિપ્પણીઓ