જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા તારીખ જાહેર 

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત
  • જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા તારીખ જાહેર
  • જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરી ના રોજ યોજાશે
  • તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરી ના રોજ યોજાશે 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને મતગણતરી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી ઉમેદવારો માટે ની સૂચના

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની (૧) જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગ ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૮-૦૧-૨૦૧૩ ના રોજ તથા (ર) જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૯-૦૧-૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે, જેની સબંધિત ઉમેદવારોએ નોધ લેવી. 


જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી

ગુજરાત સરકાર નો હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારાનો વધુ એક મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત 

ગુજરાતમાં ચૂંટણી ની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી છે. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડી ના જવાનોના વેતન માં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા  તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા  આગામી 29 જાન્યુઆરી ના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!