ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જુઓ અત્યાર સુધીનું સંપૂર્ણ લિસ્ટ : માય ગુજ્જુ
ગુજરાત વિધાનસભા ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાત ની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર થી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકો નો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવાર ની જાહેરાત કરી દીધી છે જ્યારે આપે લગભગ 170 થી વધુ બેઠકો પર ઉમેદવાર ઉતારી દીધા છે. કોંગ્રેસે અગાઉ પ્રથમ યાદી 43 ઉમેદવારો ની બીજી યાદી બીજી યાદીમાં 46 ઉમેદવારો ના નામ પર સત્તાવાર જાહેરાત કર્યા હતા. જ્યારે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. કોંગ્રસ ની ત્રીજી યાદી જાહેર જેમાં 7 ઉમેદવાર જાહેર કર્યા છે. અત્યાર સુધી કોંગ્રેસે 96 ઉમેદવાર જાહેર થયા.
કોંગ્રેસ ઉમેદવારોનું અત્યાર સુધીનું સંપૂર્ણ લિસ્ટ
- 1 ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ
- 2 ખેરાલુ મુકેશ દેસાઈ
- 3 અંજાર રમેશ ડાંગર
- 4 ગાંધીધામ ભરત સોલંકી
- 5 ડીસા સંજય રબારી
- 6 પોરબંદર અર્જૂન મોઢવાડિયા
- 7 એલિસબ્રિજ ભીખુભાઈ દવે
- 8 સયાજીગંજ અમી રાવત
- 9 કડી પ્રવિણ પરમાર
- 10 હિંમતનગર કમલેશ પટેલ
- 11 ઈડર રમાભાઈ સોલંકી
- 12 ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક
- 13 અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ
- 14 દસક્રોઈ ઉમેદી ઝાલા
- 15 રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા
- 16 રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર
- 17 જસદણ ભોલાભાઈ ગોહિલ
- 18 લીમખેડા રમેશભાઈ ગુંડીયા
- 19 જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા
- 20 કુતિયાણા નાથાભાઈ ઓડેદરા
- 21 માણાવદર અરવિંદ લાડાણી
- 22 મહુવા કનુભાઈ કલસરિયા
- 23 નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ
- 24 મોરવાહડફ બેઠક સ્નેહલતાબેન ખાંટ
- 25 ફતેપુરા બેઠક રઘુ મચાર
- 26 ઝાલોદ મિતેશ ગરાસીયા
- 27 સંખેડા ધીરુભાઈ ભીલ
- 28 અકોટા બેઠક ઋત્વિક જોશી
- 29 રાવપુરા સંજય પટેલ
- 30 માંજલપુર ડૉ.તસ્વિનસિંહ
- 31 ઓલપાડ દર્શન નાયક
- 32 કામરેજ નિલેશ કુંભાણી
- 33 વરાછા રોડ પ્રફુલ તોગડિયા
- 34 કતારગામ કલ્પેશ વરિયા
- 35 સુરત પશ્ચિમ સંજય પટવા
- 36 બારડોલી પન્નાબેન પટેલ
- 37 મહુવા હેમાંગીની ગરાસીયા
- 38 ડાંગ મુકેશ પટેલ
- 39 જલાલપોર રણજીત પંચાલ
- 40 ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ
- 41 પારડી જયેશ્રી પટેલ
- 42 કપરાડા વસંત પટેલ
- 43 ઉમરગામ નરેશ વલ્વી
- 44 રાપર બચુભાઈ અરેઠીયા
- 45 વઢવાણ તરુણ ગઢવી
- 46 રાજકોટ ઈસ્ટ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ
- 47 ધારી ડો. કિરીટ બોરીસાગર
- 48 નાંદોદ હરેશ વસાવા
- 49 નવસારી દિપક બરોથન
- 50 ગણદેવી અશોકભાઈ પટેલ
- 51 અબડાસા મહોમ્મદ જંગ
- 52 માંડવી રાજેન્દ્રસિંહ જાડેજા
- 53 ભુજ અરજણ ભૂડીયા
- 54 દસાડા નૌશાદ સોલંકી
- 55 લીંબડી કલ્પના મકવાણા
- 56 ચોટિલા ઋત્વિજ મકવાણા
- 57 ટંકારા લલિત કગથરા
- 58 વાંકાનેર મહોમ્મદ પીરજાદા
- 59 ગોંડલ યતિશ દેસાઇ
- 60 જેતપુર દીપક વેકરિયા
- 61 ધોરાજી લલિત વસોયા
- 62 કાલાવડ પ્રવીણ મુછડિયા
- 63 જામનગર દક્ષિણ મનોજ કરિયા
- 64 જામજોધપુર ચિરાગ કાલરિયા
- 65 ખંભાળિયા વિક્રમ માડમ
- 66 જૂનાગઢ ભીખા જોશી
- 67 વિસાવદર કરજણભાઇ વડદોરિયા
- 68 કેશોદ હીરા જોટવા
- 69 માંગરોળ બાબુ વાઝા
- 70 સોમનાથ વિમલ ચૂડાસમા
- 71 ઉના પૂંજા વંશ
- 72 અમરેલી પરેશ ધાનાણી
- 73 લાઠી વિરજી ઠુમ્મર
- 74 સાવરકુંડલા પ્રતાપ દૂધાત
- 75 રાજૂલા અંબરિશ ડેર
- 76 તળાજા કનુભાઇ બારૈયા
- 77 પાલીતાણા પ્રવીણ રાઠોડ
- 78 ભાવનગર દક્ષિણ કિશોરસિંહ ગોહિલ
- 79 ગઢડા જગદીશ ચાવડા
- 80 ડેડિયાપાડા જેરમાબેન વસાવા
- 81 વાગરા સુલેમાન પટેલ
- 82 ઝઘડિયા ફતેસિંહ વસાવા
- 83 અંકલેશ્વર વિજયસિંહ પટેલ
- 84 માંગરોળ અનિલ ચૌધરી
- 85 માંડવી આનંદ ચૌધરી
- 86 સુરત પૂર્વ અસલમ સાયકલવાલા
- 87 સુરત ઉત્તર અશોક પટેલ
- 88 કારંજ ભારતી પટેલ
- 89 લિંબાયત ગોપાલ પાટીલ
- 90 ઉધના ધનસુખ રાજપૂત
- 91 મજૂરા બલવંત જૈન
- 92 ચોર્યાસી કાંતિલાલ પટેલ
- 93 વ્યારા પુના ગામિત
- 94 નિઝાર સુનિલ ગામિત
- 95 વાંસદા અનંતકુમાર પટેલ
- 96 વલસાડ કમલકુમાર પટેલ
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ