સાબરકાઠા જિલ્લામાં થયેલ વિદ્યાસહાયકોની સળંગ નોકરી ગણીને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગેનો પરિપત્ર ,જાણો શું છે વિગત:MyGujju

Sabarkantha

Circular about giving higher pay scale considering consecutive employment of teaching assistants in Sabarkatha

PM Modi પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાંથી કેવી રીતે અને કેટલી લોન મળશે, જાણો સમગ્ર પ્રક્રિયા.

સાબરકાંઠા જિલ્લા શિક્ષાધિકારીશ્રી ની કચેરી દ્વારા હાલમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં કર્મચારીઓને પાંચ વર્ષ ફિક્સ પગારની સેવાઓને સળંગ ગણવા બાબતનો પરિપત્ર કરવામાં આવેલ છે.

સળંગ ગણવાથી ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્રતા ધરાવતા

આ પરીપત્ર અનુસાર તા.૦૨/૦૭/૧૯૯૯ ના ઠરાવ બાદ નિમણૂંક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોની પાંચ વર્ષની ફિક્સ વેતનથી બજાવેલ સેવાઓ બઢતી,પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણેલ છે.

ગુજરાત ભાજપ ઉમેદવારોનું લિસ્ટ જાહેર: કોને મળી ટિકિટ? જુઓ આખું લિસ્ટ

 બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં કર્મચારીઓને પણ સમાન લાભ આપવા માટે જણાવેલ છે. જે અન્વયે બિનસરકારી અનુદાનિત શાળાઓના જે કર્મચારીઓની પાંચ વર્ષની ફિક્સ વેતનથી બજાવેલ સેવાઓ સળંગ ગણવાથી ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્રતા ધરાવતા હોય તેમજ જે કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ રીવાઇઝ કરવાનું થતું હોય તેવા કર્મચારીઓની સેવાપોથીમાં નોંધ કરી ઉચ્ચતર પગાર ધોરણ માટેની દરખાસ્ત શાળા કક્ષાએ તૈયાર કરવાની રહેશે. અત્રેની કચેરી દ્વારા આગળની કાર્યવાહી માટે આગામી સમયમાં તાલુકાવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેની જાણ હવે પછી કરવામાં આવશે.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!