૩% મોંઘવારીની જાહેરાત
આજરોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કર્મચારીઓ માટે ૩% મોંઘવારી ની જાહેરાત કરેલ છે.અત્યારે કર્મચારીઓ કુલ ૩૧% મોંઘવારી મેળવી રહ્યા છે,જેમાં આ ૩% મોંઘવારીનો ઈજાફો થતા કુલ મોંઘવારી ૩૪% થઇ.આ ૩% મોંઘવારી કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૨ થી મળવાપાત્ર થશે,એટલેકે ઓગસ્ટ ના પગારમાં રેગ્યુલર ૩%મોંઘવારી આવી જશે અને જાન્યુઆરી ૨૦૨૨ થી જુલાઈ ૨૦૨૨ સુધીનો સાત મહિનાનો તફાવત કર્મચારીઓને ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.
સ્કુલ ક્લાર્ક માટેની ખાતાકીય પરીક્ષાના PDF પુસ્તકો|
૩% મોંઘવારી મુજબ ઓગસ્ટ માસના પગારની ઓટોમેટીક ઓનલાઈન ગણતરી
અહી નીચે એક ઓટોમેટીક ઓનલાઈન કેલ્કયુલેટર આપવામાં આવેલ છે,જેમાં કર્મચારી પોતાનો ઓગસ્ટ માસનો બેજીક અને ઘરભાડું એન્ટર કરીને કેલ્કયુલેટ બટન પર ક્લિક કરશે એટલે એમને મળવાપાત્ર ઓગસ્ટ માસનો કુલ પગાર ૩૪% મોંઘવારી મુજબ ગણાઇ જશે.
૩% મોંઘવારી તફાવત ગણતરી સાત માસની
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ