WhatsApp: શું તમને પણ કોઈ Groupમાં કરી દે છે એડ, કરો આ સેટિંગ કે એના પછી કોઈ કશું નહિ કરી શકે

 

એક સાથે ઘણા મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોડાવા માટે WhatsApp એક ખૂબ જ જોરદાર માધ્યમ છે, પણ ત્યારે આપણી માટે WhatsApp Groups મુસીબત બની જાય છે જયારે કોઈ પણ તમને કોઈ પણ Groupમાં એડ કરી દે છે. એ પછી Groupમાં બધા જ પ્રકારના ઓફર અને પ્રમોશનવાળા મેસે jiજ શેર કરવા લાગે છે. આવા Groupમાં તમને તમારી પરવાનગી વિના જ એડ કરી દેવામાં આવે છે. તો આવા જ કોઈ વણજોઇતા Groupમાં એડ થવાથી બચવા માટે WhatsAppએ કેટલીક સુવિધાઓ આપી છે, જેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરે છે. તો આજે અમે તમને જણાવીશું કે કઈ ટિપ્સથી તમે પોતાની જાતને આવા કોઈ WhatsApp Groupમાં એડ થવાથી બચાવી શકાય.

Whatsapp ઓફિશિયલ રીતે પોતાનું નવુ feature View Once લોન્ચ કરી દીધુ છે.  | 

WhatsApp ગ્રુપમાં એડ થવાથી કેવી રીતે બચશો

જો તમને પણ કોઈ ગમે તે WhatsApp Groupમાં એડ કરી દે છે અને તમે એનાથી પરેશાન છો, તો એક settingથી તમારી સમસ્યા દૂર થઇ શકે છે. ડિફોલ્ટ રીતે WhatsAppમાં Groupમાં એડ કરવાની સેટિંગ Everyone હોય છે, પણ તમે આને બદલી શકો છો, જેના પછી કોઈ પણ તમને કોઈ પણ WhatsApp Groupમાં તમારી પરવાનગી વિના એડ નહિ કરી શકે.

એના માટે સૌથી પહેલા WhatsApp ઓપન કરો. હવે જમણી બાજુ ઉપર દેખાતા ત્રણ ટપકાં પર click કરો. હવે Settingમાં જઈને Account પર ક્લિક કરો. હવે Privacyમાં જાઓ અને Groupsના વિકલ્પ પર click કરો.

આમાં તમને સૌથી પહેલા Everyone દેખાશે, જેના પર ક્લિક કર્યા બાદ Everyoneની સાથે જ બીજા બે ઓપ્શન My Contacts_અને_My Contacts Except મળશે.

Everyone સિલેક્ટ કરવા પર તમને કોઈ પણ તમારી પરવાનગી વિના Groupમાં એડ નહિ કરી શકે.

Whats App Status કોઈ પણનું  ડાઉનલોડ કરો હવે તમારા મોબાઇલમાં | 

My Contacts સિલેક્ટ કરવા પર માત્ર એ જ લોકો તમને કોઈ WhatsApp Groupમાં એડ કરી શકશે કે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હશે.

My Contacts Except સિલેક્ટ કરવાથી તમે એ લોકોને સિલેક્ટ કરી શકો છો જે તમને Groupમાં એડ કરી શકે છે. આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમે એમને જ સિલેક્ટ કરશો કે જે લોકો તમને કોઈ પણ Groupમાં એડ કરી શકશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!