ફિકસ પગારના કરારીય સમયગાળા દરમિયાનની માંદગી સબબની જમા medical leave રજાઓ નિયમિત નિમણુંક મળ્યા બાદ Carry Forward કરવા બાબત.

 ઉપરોક્ત વિષય તથા કલેકટરશ્રી, સુરેન્દ્રનગરના સંદર્ભદર્શિત પત્રથી સુરેન્દ્રનગર જિલ્લાના મહેસૂલી મહેકમના કારકુન શ્રીએ ફિકસ પગારના સમયગાળા દરમિયાનની માંદગી સબબની રજાઓ આગળ નિયમિત નિમણૂંક મળ્યા બાદ આગળ લઇ જઇ શકાય(CarryForward) કે કેમ? તે અંગે વિભાગના માર્ગદર્શન અર્થે દરખાસ્ત રજૂ કરવામાં આવેલ.

28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧ 
  

પ્રસ્તુત બાબતે જણાવવાનું કે, નાણા વિભાગના તા.૧૨,૦૭,૨૦૧૬ના ઠરાવ ક્રમાંક ખરા/૨૦૦૨/૫૭ (પાર્ટ-૨)/ઝ.૧ ની શરત-(૩)થી આ રજાઓ એકઠી થઇ શકશે તેવી જોગવાઇ થયેલ હોઇ, આવા ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની સેવા દરમ્યાન એકઠી થયેલ માંદગી અંગેની આ રજાઓ તેઓને નિયમિત નિમણુંક મળ્યા બાદ આગળ લઇ જઇ (Carry Forward) શકાય છે, જે વિદિત થવા વિનંતી છે.

મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!