H.S.C. standard 12 Genral streamના નિયમિત ઉમેદવારોના Result Marksheet વિતરણ અંગે,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રીએ ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃતમધ્યમા)ના વર્ષ-૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના તા.૧૯/૦૬/૨૦૨૧ના ઠરાવ ક્રમાંક મશબ/૧૨૨૧/૭૪૧/છ થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી. 

ઓબીસી OBC સમુદાય માટે મોદી સરકારે લીધેલ મોટો નિર્ણય, ગુજરાતમાં પાટીદારને આ વિશેષ લાભ મળશે.  

સદર ઠરાવ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબ ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલ હતાં. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે. 

STATE TAX INSPECTOR, Class-IIIની PROVISIONAL ANSWER KEY |

સદર પરિણામ (માર્કશીટ/પ્રમાણપત્ર/S.R.) આપની કચેરીમાં તા.૧૧/૦૮/૨૦૨૧ના રોજ બોર્ડના પ્રતિનિધિ મારફત મોકલવામાં આવશે. આપના માર્ગદર્શન હેઠળ આપના જિલ્લાની બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહની શાળાઓને તા.૧૨/૦૮/૨૦૨૧ના રોજ સદર પરિણામનું વિતરણ કરવાની વ્યવસ્થા કરવા તથા કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા વિનંતી.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!