High Court:Teachers teaching in Std-1 to 5 can not teach in Std-6 to 8
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા કેસમાં જસ્ટિસ એ.એસ સુપૈયાએ આદેશ કર્યો છે કે ધોરણ 1 થી 5માં ભણાવતા Teachers ધોરણ 6 થી 8માં ભણાવી શકે નહી. કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે પ્રથમ દૃષ્ટિએ સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મુકી રહી હોય તેવુ જણાઇ આવે છે.ધોરણ-1 થી 5માં ભણાવતા શિક્ષકો-6 થી 8 ધોરણ માટે ગેરલાયક હોય છે; તેથી તેમને ઉચ્ચ ધોરણોમાં ભણાવવાની મંજૂરી આપી શકાય નહીં.
મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator |
Highcourt સરકારને પૂછ્યું છે કે તમે અત્યારે આવી મંજૂરી આપી કેવી રીતે શકો? તમે કાયદાનો ભંગ કરી રહ્યા છોકોર્ટે ડિરેકટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ