Higher Secondary Certificate Examination May - 2021 Std. - 12 Examination Program for the candidates who want to re-sit by submitting the result among the regular candidates who have passed science.
સરકાર સામે Highcourtની લાલ આંખ , ધોરણ-1 થી 5માં ભણાવતા Teachers ધોરણ-6 થી 8માં ભણાવી શકે નહીં |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા મે - ૨૦૨૧ ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહના ઉત્તિર્ણ નિયમિત ઉમેદવારો પૈકી પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત ઉમેદવારો તેઓનુ પરિણામ (ગુણપત્રક/પ્રમાણપત્ર) જમા કરાવી પુન: પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા લેવાની જાહેરાત અગાઉ કરવામાં આવેલ છે.
ઉમેદવારો દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૧ સુધીમાં તેઓના પરિણામ શાળામાં જમા કરાવવા માટે સુચના આપવામાં આવેલ હતી.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે કામચલાઉ વર્ગવધારા હંગામી ધોરણે મંજુર કરવા બાબત.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા મે - ૨૦૨૧ ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહના ઉત્તિર્ણ નિયમિત ઉમેદવારો પૈકી પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત ઉમેદવારો તેઓનુ પરિણામ નિયત સમયમર્યાદામાં શાળાને જમા કરાવેલ છે તેવા ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા ૧૨/૦૮/૨૦૨૧ થી યોજવામાં આવનાર છે. આ સાથે પરીક્ષાનો કાર્યક્રમ સામેલ છે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
0 ટિપ્પણીઓ