Matter of Conducting Pay Verification for Non-Government Ideal Secondary and High Secondary Schools in the State.
28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧ |
ઉપરોકત વિષય અંગેનો માન.નાયબ મુખ્ય મંત્રીશ્રીના અધિક અંગત સચિવશ્રીના તા.૩૦/૬/૨૦૨૧ તથા તા.૨૮/૬/૨૦૨૧ના પત્રો તથા તેના બિડાણમાં સામેલ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળની તા.૨૮/૬/૨૦૨૧ની બંને રજુઆતો અસલમાં આ સાથે મોકલતાં આજ્ઞાનુસાર જણાવવાનું કે, ઉક્ત પત્ર અન્વયે પત્રમાંની સૂચના મુજબ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ