Reliance Jio ના ગ્રાહકો હવે ડેટા પૂરો થવાની ચિંતા છોડો, તત્કાલ મળશે data loan


 અંબાણી (Mukesh Ambani) ની રિલાયન્સ જીયો  (Reliance Jio) એ પોતાના યૂઝર્સો માટે ઇમરજન્સી ડેટા લોન (emergency data loan) ની સુવિધા શરૂ કરી છે. Jio પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસ લાવ્યું છે, આ હેઠળ ગ્રાહકોનો ડેટા પૂરો થઈ ગયા બાદ ઇન્સ્ટેન્ટ ડેટા લોન (Instant Data Loan) આપવામાં આવશે. ખાસ વાત છે કે આ ડેટા લોનની ચુકવણી યૂઝર્સ બાદમાં કરી શકશે. ઇમરજન્સી ડેટા લોનની ફેસિલિટી તે ગ્રાહકો માટે સારી સાબિત થશે જે ડેલી મળનાર હાઈ સ્પીડ ડેટા પૂરો થવા પર પરેશાન થાય છે અને બીજીવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાં ફસાય છે. 


emergency Data Loan Facility શું છે

>> ઇમરજન્સી ડેટા લોન સુવિધા જીયો યૂઝર્સને રિચાર્જ નાઉ અને પે લેટરની ફેસિલિટી આપે છે. 

>> આ હેઠળ જીયો પોતાના પ્રીપેડ યૂઝર્સને 5 ઇમરજન્સી ડેટા લોન પેક સુધી ઉધાર લેવાની મંજૂરી આપશે. જેમાં ગ્રાહકને 1જીબી ડેટા મળશે અને આ 1જીબી ડેટા માટે તેણે 11 રૂપિયા ચુકવવા પડશે. 

Jio ની Emergency Data Loan સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે આ પ્રોસેસ ફોલો કરો

*સૌથી પહેલા MyJio એપ ખોલો. ત્યારબાદ પેજની ઉપર ડાબી તરફ મેનૂ પર જાવ.

* હવે મોબાઇલ સેવા હેઠળ ઇમરજન્સી ડેટા લોન પસંદ કરો.

*ત્યારબાદ ઇમરજન્સી ડેટા લોન બેનર પર લખેક 'Proceed' બટન પર ક્લિક કરો.

*હવે 'Get emergency data' ઓપ્શન પસંદ કરો.

* ઇમરજન્સી ડેટા લોન બેનિફિટનો ફાયદો ઉઠાવવા માટે ‘Activate now’ પર ક્લિક કરો. 

* ત્યારબાદ ઇમરજન્સી ડેટા લોન બેનિફિટ એક્ટિવેટ થઈ જશે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!