ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા આજરોજ ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ માટેની હોલ ટિકીટની અખબારી યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે આ યાદી અનુસાર ૭ જુલાઇ 2021 ના રોજ 11:00 કલાકે શાળા પોતાના રીપીટર વિદ્યાર્થીઓની પ્રવેશિકા ડાઉનલોડ કરી શકશે વધુ માહિતી માટે નીચે આપેલ અખબારી યાદી વાંચો.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ