GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ, GSEB શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ જાહેરાત

ગુજકેટ (GUJCET) પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. GUJCET Exam ના ફોર્મ ભરવાની અગાઉ અંતિમ તારીખ 4 જુલાઇ હતી, જેને હવે લંબાવીને 14 જુલાઇ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!