કેન્દ્ર પુરુસ્કૃત પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના તથા ધો. ૯ થી ૧૦ના વિધાર્થીઓ માટેની શિષ્યવૃતિ યોજનાના અમલ બાબત (વર્ષ ૨૦૨૧-૨૨)

ઉપરોક્ત વિષય અને સંદર્ભતળેના પત્ર અન્વયે જણાવવાનું કે, અત્રેની કચેરી હસ્તકની રાજ્ય પુરસ્કૃત ધોરણ ૧ થી ૮ ની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતી યોજનાની વર્ષ:૨૦૨૧-૨૨ની અરજીઓ મેળવવા માટે તા.૦૭/૦૬/૨૦૨૧થી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરવામાં આવેલ છે. તેમજ ડિજિટલ

ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃતિની કામગીરી કેવી રીતે કરવી તે અંગેની માર્ગદર્શક સૂચનાઓ તથાજિલ્લા કક્ષાએથી શાળાઓને કરવાના થતા ડ્રાફ્ટ પરીપત્રની નકલ સાથે જિલ્લા કચેરીઓને અમલ કરવા સૂચનાઓ આપવામા આવેલ છે.વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધો. ૧ થી ૧૦ ના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી-વિમુકત જાતિ તથા અતિ પછાત અને વધુ પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટેની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ/ ગણવેશ સહાય / સાયકલ યોજના માટે આ સાથેના પત્રક-અ મુજબની યોજનાઓની દરખાસ્તો આ સાથેના માસવાર આયોજનના પત્રકમાં દર્શાવેલ સુચનાઓ મુજબ તા.૧૨/૦૭/૨૦૨૧થી મેળવવાની રહેશે. ઉકત સંદર્ભિત પત્ર સાથેની માર્ગદર્શીકા ધ્યાને લઇ પત્રક-અ મુજબની યોજનાઓની દરખાસ્તો કરવા જિલ્લા કક્ષાએથી શાળાના આચાર્યશ્રીઓને પરીપત્ર દ્વારા જાણ કરવાની રહેશે. 




WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!