સાતમા પગારપંચનો ડીએ 2021 પર નવીનતમ અપડેટ: મોદી સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી .. 28% ડીએ : મોદી કેબિનેટનો નિર્ણય

 


સાતમા પગારપંચનો ડીએ 2021 પર નવીનતમ અપડેટ: મોદી સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી .. 28% ડીએ .. મોદી કેબિનેટનો નિર્ણય

મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને ભેટ આપી છે. કર્મચારીઓની ડી.એ. 17% થી વધારીને 28% કરવામાં આવી છે.કોરોના સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓને એક મોટી ભેટ આપવામાં આવી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડી.એ. વધારવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો છે.


નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે ઓટોમેટિક કેલ્ક્યુલેટરમાં ઓનલાઈન ગણો  |

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!