Gujarat રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા“શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) અને શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2022” ના આવેદનપત્રો ભરાવવા માટેનો સમયગાળો લંબાવવામાં આવેલ છે. આજરોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામાઓથી શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) અને શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II) પરીક્ષા માટેના આવેદનપત્રો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2022 હતી. જે ઓનલાઈન આવેદનપત્રો ફી સહિત ભરવાનો સમયગાળો તારીખ 31 ડિસેમ્બર 2022 સુધી લંબાવવામાં આવે છે. આ પરીક્ષા અંગેની અન્ય વિગતો ઉક્ત સંદર્ભ જાહેરનામાઓ મુજબ યથાવત રહેશે.
ગુજરાત તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક Online Quiz : Part-3
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ