WhatsApp Update 2022 , નંબર વગર લોકોને વોટ્સએપ પર સર્ચ કરી શકાશે

સ્થાનિક બિઝનેસ માટે પણ આ ફીચર ખૂબ જ અસરકારક સાબિત થશે

WhatsApp Update 2022 : WhatsApp App એ એક શાનદાર ફીચર લોન્ચ કર્યું છે.  આ નવા ફીચર દ્વારા તમે નંબર સેવ કર્યા વગર કોઈપણને સર્ચ કરી શકશો .  સ્થાનિક બિઝનેસ માટે પણ આ ફીચર ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.WhatsApp Update Download 2022 નું નવું વર્ઝન આપ પ્લે સ્ટોર અથવા વોટસએપ ની વેબસાઇટ પરથી કરી શકો છો .

WhatsApp Update 2022 બિઝનેસ યુઝર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

WhatsApp Update : નવા અપડેટ માટે, WhatsApp Messenger એપ અવનવા ફીચર્સ લોન્ચ કરતી રહે છે.  એક સામાન્ય મેસેજિંગ એપથી , તે હવે બિઝનેસ કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે.  WhatsApp પોતે અપડેટ થઈ રહ્યું છે, અને તેની સાથે કંપનીએ એક નવું ફીચર લાવ્યું છે. WhatsApp Update Download થઈ ગયા પછી આ ફીચર બિઝનેસ યુઝર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

WhatsApp Update 2022



WhatsApp Update 2022 વોટ્સએપનું નવું ફીચર લોન્ચ

WhatsApp Update 2022 ના નવા ફીચરમાં તમે કોન્ટેક્ટ નંબર સેવ કર્યા વગર પણ લોકોને સર્ચ કરી શકશો .  આનાથી સ્થાનિક બિઝનેસને મોટું પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.  નવા ફીચર દ્વારા લોકો બિઝનેસ શોધી શકશે , શોપિંગ કરી શકશે.  પરંતુ તમને જણાવી દઈએ કે આ ફીચર માત્ર કેટલાક દેશોમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.  આ ફીચર આગામી દિવસોમાં ભારતમાં આવે તેવી શક્યતા છે.

કયા દેશોમાં WhatsApp Update 2022 ની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે?

જાણકારી અનુસાર જે દેશોમાં આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે તેમાં બ્રાઝિલ, કોલંબિયા, યુ.કે, મેક્સિકો અને ઈન્ડોનેશિયા છે.  કંપનીએ એક બ્લોગ બહાર પાડીને લોકોને આ નવા ફીચર વિશે જાણકારી આપી છે.  જે મુજબ તે યુઝર્સને બિઝનેસ પ્રોફાઈલનો સરળતાથી સંપર્ક કરવામાં મદદ કરશે.  આ માટે યુઝર્સને નંબર સેવ કરવાની જરૂર નહીં પડે .  કંપનીએ જણાવ્યું કે લોકોની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવશે.

વેબસાઇટ ની મુલાકાત લેવાની જરૂર નથી .

આ નવા ફીચરથી યુઝર્સ WhatsApp પર બિઝનેસ સર્ચ કરીને ખરીદી કરી શકશે.  એટલે કે તેમને વેબસાઈટ પર જવાની જરૂર નહીં પડે .  થોડા દિવસો પહેલા કંપની Jio Mart સાથે મળીને આ નવું ફીચર લાવી છે.  વોટ્સએપનું કહેવું છે કે આ નવા ફીચરની રજૂઆતથી યુઝર્સની પ્રાઈવસીને કોઈ નુકસાન નહીં થાય . 

પેમેંટ ઓપ્શન મળશે 

જે લોકો WhatsApp Update 2022 દ્વારા શોપિંગ કરશે તેમને ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પણ મળશે.  એટલે કે એપમાં તમામ પ્રકારની શોપિંગ સેવાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  હવે જોવાનું એ રહેશે કે ભારતમાં આવ્યા બાદ આ સેવા કેટલી સફળ થશે.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!