IT રિટર્ન ફાઇલ કરનારા કરદાતા ઓને શું થઈ મોટી રાહત, જાણો CBDTએ શું લીધો મોટો નિર્ણય

IT રિટર્ન ફાઇલ કરનારા કરદાતા ઓને થઈ મોટી રાહત, CBDTએ શું લીધો મોટો નિર્ણય

IT રિટર્ન ફાઇલ કરનારા કરદાતા ઓ માટે CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) એ હવે થી એક જ ફોર્મ બહાર પાડી દીધું છે. એટલે કે હવે થી કદાતાઓ એ અલગ-અલગ ફોર્મ નહીં ભરવા પડે.

  • IT રિટર્ન ફાઇલ કરનારા કરદાતા ઓને મોટી રાહત
  • CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ)એ 137 પાનાની ગાઈડલાઈન બહાર પાડી
  • વેપારી-પગારદારોને એક જ ફોર્મમાં સમાવાયા

CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) એ IT રિટર્ન ને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે.

CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) એ IT રિટર્ન ને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. CBDT એ 2022-23 ના નાણાંકીય વર્ષ માટે ઈન્કમટેક્સ રિટર્ન ની કાર્યવાહી સરળ બનાવી દીધી છે. જેમાં 1થી 7 નંબરના અલગ-અલગ ફોર્મ મર્જ કરી ને એક જ ફોર્મ કરી દેવાયું છે. આથી હવે નોકરિયાત કે વેપારી દરેકને આ એક જ ફોર્મના આધારે IT રિટર્ન ભરવાનું રહેશે. એટલે કે હવેથી તમામ કરદાતાઓ એ IT રિટર્ન માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે.

CBDT

CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) એ 137 પાનાની ગાઈડ લાઈન બહાર પાડી

આ ફોર્મ કેવી રીતે ભરવું તે માટે CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) એ 137 પાના ની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જોકે તમને જણાવી દઇએ કે, સામાન્ય રીતે આટલું મોટું ફોર્મ ભરતા કરદાતા ને એક કલાકથી વધારે સમય લાગતો હોય છે. ત્યારે નાના કરદાતાઓ ને પણ મોટા કરદાતાની સરખામણીમાં એક સરખા ફોર્મ ભરવાની જાહેરાતને લઇને ભવિષ્યમાં નાના કરદાતાઓ ને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને મતગણતરી

ડિજિટલ કરન્સી માં કરેલા રોકાણની માહિતી અલગથી આપવાની રહેશે

આ IT રિટર્ન ની વિગતમાં ડિજિટલ કરન્સી માં કરેલા રોકાણ ની માહિતી અલગથી આપવાની રહેશે. આમ, અત્યાર સુધી પગારદાર કરદાતા ને આઇટીઆર-01 ફોર્મ ભરવાનું હતું પરંતુ હવે થી પગારદાર કરદાતા ઓને વિગતવાર આ રિટર્ન ભરવાની જવાબદારી આવશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!