IND vs BAN: વરસાદને કારણે મેચમાં ખલેલ, જાણો ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે શું થશે?

IND vs BAN વચ્ચેની મેચ સ્થગિત

T20 વર્લ્ડકપ 2022માં બુધવારે IND vs BAN ભારત અને બાંગ્લાદેશની ટીમ સામે-સામે આવી ગઇ છે. ટીમ ઇન્ડિયાએ મેચમાં પહેલા બેટિંગ કરીને 184 રનનો સ્કોર બનાવ્યો છે . પરંતુ મેચ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થતાં મેચ રોકી દેવામાં આવી છે.

BSNL 5G Launch Date, જાણો કયાર થી શરૂ થશે સેવા.

IND vs BAN વરસાદને કારણે મેચમાં ખેલલ

T-20 વર્લ્ડ કપ: ભારત v/s બાંગ્લાદેશ: હાલ વરસાદને કારણે મેચમાં ખેલલ, બાંગ્લાદેશના ઓપનરની તૂફાની શરૂઆત, 7 ઓવરમાં ફટકાર્યા 66 રન, લિટન દાસે 21 બોલમાં ફટકારી ફિફ્ટી, ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે બાંગ્લાદેશ 17 રન આગળ.

IND vs BAN

વરસાદ બંધ થવું આવશ્યક

મેચની વચ્ચે અતિ ભારે વરસાદ શરૂ થવાને લીધે હાલ પીચને ઢાંકી દેવામાં આવી છે. જો આ વરસાદ બંધ ન થયો તો ડકવર્થ લુઇસ નિયમ લાગુ પડી શકે છે. નિયમાનુસાર હાલમાં ટીમ બાંગ્લાદેશ 17 રનથી આગળ ચાલી રહી છે. એટલે કે જો આગળ મેચ થશે નહીં તો ડકવર્થ લુઇસનો નિયમ લાગૂ પડશે અને ભારત મેચ હારી જશે. 

મોરબી દુઃખદ ઘટના :આજે રાજ્યવ્યાપી શોકનો દિવસ, અડધી કાઠીએ ધ્વજ ફરકશે, જાહેર સમારંભો મોકૂફ.

લિટન દાસે મચાવી ધૂમ

બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ ધમાકેદાર શરૂઆત કરી છે. પાવરપ્લે અંતગર્ત સ્કોર 50ને પાર પહોંચ્યો છે. બાંગ્લાદેશ માટે લીટન દાસે તાબડતોબ બલ્લેબાજી કરેલ છે. તેમણે 54 રનમાંથી 51 રનનો સ્કોર બનાવ્યો છે. 

વિરાટ કોહલી ફરી બન્યા કિંગ

કોહલીએ મેચમાં 44 બોલમાં 64 રન બનાવ્યાં છે. જેમાં તેમણે 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતાં. વિરાટ કોહલીએ છેલ્લી ઓવર્સમાં પોતાનો સ્ટ્રાઇક રેટ વધાર્યો. હવે વિરાટ કોહલી આ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા બલ્લેબાજ બની ચૂક્યાં છે. આ 4 મેચમાં તેમનાં નામે 220 રન કરી લીધા છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!