ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, પ્રદેશ નેતૃત્વ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી બનાવી દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ મોકલવામાં આવી હતી. આ યાદી પર હાઈકમાન્ડની મહોર લાગ્યા બાદ હવે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ દ્વારા વિરમગામથી હાર્દિક પટેલની સામે લાખા ભરવાડને ઉતારાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી.વિષય પસંદગી બાબત ખાસ સૂચના
કોંગ્રેસે પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી વિશે રસપ્રદ માહિતી
જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ
બાયડ :મહેન્દ્ર વાઘેલા
પાલનપુર :મહેશ પટેલ
દિયોદર: શિવા ભુરિયા
પ્રાંતિજ :બેચર રાઠોડ
દહેગામ :વખતસિંહ ચૌહાણ
મહેસાણા :પી.કે.પટેલ
વિરમગામ :લાખા ભરવાડ
સાણંદ :રમેશ કોળી પટેલ
બેચરાજી: ભોપાજી ઠાકોર
ઊંઝા :અરવિંદ પટેલ
ધોળકા :અશ્વિન રાઠોડ
ધંધુકા :હરપાલસિંહ ચુડાસમા
ખંભાત :ચિરાગ પટેલ
પેટલાદ: ડૉ.પ્રકાશ માર
ગાંધીનગર ઉત્તર :વિરેન્દ્રસિંહ વાઘેલા
નારણપુરા: સોનલબેન પટેલ
મણીનગર :સી.એમ રાજપુત
અસારવા : વિપુલ માર
ધોળકા :અશ્વિનભાઈ રાઠોડ
ધંધુકા :હરપાલસિંહ ચુડાસમા
ખંભાત: ચિરાગ પટેલ
પેટલાદ :પ્રકાશ માર
માતર :સંજય પટેલ
મેમદાબાદ :જુવાનસિંહ
ઠાસરા: કાંતિ માર
કપડવંજ કાલાભાઈ ડાભી
શહેરા :ખાટુભાઈ પગી
ગોધરા :રશ્મીતાબેન ચૌહાણ
બેચરાજી :ભોપાજી ઠાકોર
કાલોલ :પ્રભાતસિંહ
હાલોલ :રાજેન્દ્ર પટેલ
દાહોદ: હર્ષભાઈ નિનામા
સાવલી: કુલદીપસિંહ રાઉલજી
વડોદરા શહેર :ગુણવંતીબેન માર
પાદરા :જશપાલ પઢીયાર
કરજણ :પ્રિતેશ પટેલ
0 ટિપ્પણીઓ