ગુજરાત ભાજપે વધુ 12 ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

ભાજપે વધુ 12 ઉમેદવારોની કરી જાહેરાત

ગુજરાત ચુંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજે સત્તાધારી ભાજપ પક્ષે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુમાં 12 ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.  જેમાં ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલોલથી બકાજી ઠાકોર અને રાધનપુરથી લવિંગજી ઠાકોર તથા પાટણથી રાજુલ દેસાઇને ટિકિટ અપાઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ધોરણ 10 બોર્ડના ઓનલાઇન ફોર્મની શરૂઆત 


BJP

આ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેરાત બાકી

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. 

ગુજરાતની આ બેઠક પર 32 વર્ષથી હાર્યો નથી આ ઉમેદવાર, જાણો આ કોણ છે આ ઉમેદવાર 

  • રાધનપુરથી લવીંગજી ઠાકોરને ટિકિટ
  • સયાજીગંજથી કેયુર રોકડિયાને ટિકિટ
  • જેતપુર પાવીથી જયંતિ રાઠવાને ટિકિટ
  • ઝાલોદથી મહેશ ભુરિયાને ટિકિટ
  • મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ
  • પેટલાદથી કમલેશ પટેલને ટિકિટ
  • વટવાથી બાબુસિંહ જાદવને ટિકિટ
  • કલોલથી બકાજી ઠાકોરને ટિકિટ
  • ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલને ટિકિટ
  • હિમ્મતનગરથી વી.ડી.ઝાલાને ટિકિટ
  • પાટણથી ડૉ. રાજુલ દેસાઇને ટિકિટ



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!