Teacher Eligibility Test:શિક્ષક યોગ્યતા કસોટી (TET-2) Quiz Part- 2

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 6 થી 8 માં શિક્ષકોની ભરતી કરવા માટે “શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-2)-૨૦૨૨,Teacher Eligibility Test-2 (TET-2) - 2022 નું સંભવિત પરીક્ષા આયોજન ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩ માં કરવામાં આવનાર છે. છે.જેની તૈયારીના ભાગરૂપે MYGUJJU દ્વારા આ વેબસાઈટ પર ઓનલાઇન Quiz આપવામાં આવશે જેથી પરીક્ષાર્થીઓ તૈયારી કરી શકે.

Teacher Eligibility Test (TET-2) માહીતી 

અહીંયા 2011 માં લેવાયેલ Teacher Eligibility Test-2 નુ પેપર સોલ્યુશન Quiz સ્વરૂપે આપવામાં આવેલ છે જે ક્વિઝ આપને 2023 માં લેવાનાર Teacher Eligibility Test-2 માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.

Teacher Eligibility Test-2 ના પેપર ત્રણ વિષય માટે લેવાય છે.

Social Science

Language

Mathematics

Teacher Eligibility Test:(TET-2) Quiz Part- 1

Teacher Eligibility Test-2 માં કુલ 150 પ્રશ્નો પૂછાય છે,જેમાં શરૂઆત ના 75 પ્રશ્નો ત્રણે વિષય માટે કોમન હોય છે અને બાકીના 75 પ્રશ્નો જે તે વિષયને અનુલક્ષીને હોય છે.આજે આપણે આ Teacher Eligibility Test-2 Quiz ma 2011 માં લેવાયેલ પેપર શરૂઆતના 75 કોમન પ્રશ્નોમાંથી 15 પ્રશ્નોની Quiz play કરીશું.અહી નીચે Teacher Eligibility Test-2 માટે 15 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલ છે,જે પુરા થતાં તેની નીચે આ પ્રશ્નો ની Quiz આપેલ છે જે આપ Start બટન પર ક્લિક કરીને play કરી શકો છો.

Apple iPad 2022 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ |
Tet 2

Teacher Eligibility Test (TET-2)  પ્રશ્ર્નો 

16.RTEનું પૂરું નામ શું છે ? 

(A) Right to Environment (B) Right to Education (C) Right to Information (D) Right to E-Gram Yojana

17.તાજેતરમાં જ કયા મુખ્યમંત્રીનું નિધન હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું છે ?
(A) દોરજી ખાંડું (B) ચંદ્રશેખર ડી (C) રાજશેખર રૅડી (D) વાય.રેડ્ડી
 
18.સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)માં ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો વાલીઓ હશે ?
(A)33% (B) 25% (C) 50% (D) 75 %

19.ગુજરાત સરકાર રાજ્યકલાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા શહેરમાં કરનાર છે ?
(A) ગાંધીનગર (B) નિડયાદ (C) જૂનાગઢ (D) આણંદ 

20.રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ નીચેનામાંથી કયા રાજ્યને લાગુ
પડતો નથી ? 
(A) મિઝોરમ (B) જમ્મુ-કાશ્મીર (C) ગોવા (D) દિલ્હી

21.મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે ?
(A) રાજકોટ (B) ગાંધીનગર (C) પોરબંદર (D) અમદાવાદ 

22.શિક્ષણદિન કઈ તારીખે ઉજવાય છે ?
(A)5 જૂન (B) 14 નવેમ્બર (C) 5 સપ્ટેમ્બર (D) 11 નવેમ્બર

 23.ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે ?
(A) શ્રીમતી મીરાંકુમાર (B) શ્રીમતી પ્રતિભા પાટિલ (C) શ્રી સુંદરલાલ ભંડારી (D) ડૉ. કમલા બેનીવાલ 

24.તાનારીરીનું નામ કયા નગર સાથે જોડાયેલું છે ?
(A) વડનગર (B) જામનગર (C) ભાવનગર (D) વિસનગર

25.ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ? 
(A) શ્રી અમિતાભ બચ્ચન (B) શ્રી રતન ટાટા (C) શ્રી નરેન્દ્રભાઈ મોદી (D) શ્રી પરેશ રાવલ

26.નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
(A) પરીસ્થિતિ (B) પરીસ્થિતી (C) પરીસ્થીતી (D) પરિસ્થિતિ

27.સંધિ છૂટી પાડો : સ્વચ્છ
(A) સૂ + અચ્છ (B) સુ + અચ્છ (C) સ્વ+ચ્છ (D) સ્વ + અચ્છ

28.યજ્ઞમાં હોમવાના લાકડા માટે કર્યો શબ્દ પ્રયોજાય છે ?
(A) હવિ (B) પુનિતકાષ્ઠ (C) સમિધ (D) યજ્ઞકાષ્ઠ

29.આખરે દરિયો ને દરિયો જ' અલંકાર ઓળખાવો.
(A) અનન્વય (B) ઉત્પ્રેક્ષા (C) રૂપક (D) ઉપમા 

30.નીચેના શબ્દોમાંથી અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે ?
(A) પાવક (B) શ્વેતાશન (C) અનિલ (D) અગ્નિ


Teacher Eligibility Test (TET-2) Quiz


Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!