Head Master Aptitude Test (HMAT):Quiz Part-14

Head Master Aptitude Test (HMAT):Quiz Part-14

આ અગાઉ આપણે Head Master Aptitude Test (HMAT):Quiz Part-13 અને Head Master Aptitude Test (HMAT):Quiz Part-12 અભ્યાસ કરી ચૂકેલ છીએ.

અહી નીચે Head Master Aptitude Test ના 15 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલા છે અને તેની નીચે આજ પ્રશ્નોની quiz આપેલ જે આપ play કરી શકો છો.

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ભરતી માટે શિક્ષકોએ HMAT પરીક્ષા આપવી જરૂરી છે.આ HMAT EXAM માં OMR ટાઇપ નાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જેની તૈયારી નાં ભાગરૂપે MYGUUJU એ Online Quiz બનાવેલ છે જે આપ પ્લે કરીને exam ની તૈયારી કરી શકો છો,તો નીચે આપેલ start બટન પર ક્લિક કરીને Quiz play કરી શકો છો.

Head Master Aptitude Test (HMAT) Quiz

qestion:બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 ના નિયમ 70(2) માં કોની ફરજો અંગે જોગવાઇ કરાયેલ છે? 

(A) મુખ્યગાથ

(B) શિક્ષક 

(C) તાલુકા શિક્ષક

(D) બીટ કેળવણી નિરીક્ષક

question:સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 ની જોગવાઇ અન્વયે ક્યા કારણસર શાળા છોડ્યાઅંગેનું પ્રમાણપત્ર કાઢી આપવાની ના પાડી શકાય? 

(A) ફી ન ભરી હોય તે કારણસર 

(B) વિદ્યાર્થી અનિયમિત હોય 

(C) વિદ્યાર્થીએ ગંભીર ગેરવર્તણૂંક કરી હોય 

(D) ક્યારેય પણ ના પાડી ન શકાય

question:ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2002 ની જોગવાઇ મુજબ જાહેર રજાના દિવસો સહિત પ્રાપ્ત રજા ઓછામાં ઓછા વખત મંજૂર કરી શકાય છે. 

(A) 5, 2 

(B) 7,3 

(C) 7, 4 દિવસ અને વર્ષમાં

(D) 6, 2

question:2010 માં થયેલ કાયદાકીય સુધારાઓ પછી પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ રહે છે?

(A) પ્રાથમિક શિક્ષણ નિયામક 

(B) સચિવશ્રી પ્રાથમિક શિક્ષણ, શિક્ષણ વિભાગ

(C) અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ 

(D) નિયામક GCERT

{question:` ‘‘સમકાલીન વિશ્વમાં સફળ થવા માટે શિક્ષકોના વર્ગ-અધ્યાપનનો હેતુ અધ્યયન અને જ્ઞાન સંરચનાની આવડતનો વિકાસ કરવાનો હોવો જોઇએ.' આ વિધાન ક્યા દસ્તાવેજનો અગત્યનો મુદ્દો છે? 

(A) NPE - 1986

(B) NCF - 2005

(C) ઇશ્વરભાઇ પટેલ સમિતિનો અહેવાલ 

(D) RTI અધિનિયમ

question:કોઇ પ્રાથમિક શાળા કાયમ માટે બંધ થાય તો શાળા સહિતનું રેકર્ડ ક્યાં સુપરત કરવાનું હોય છે? 

(A) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં

(B) નજીકની પે સેન્ટર શાળામાં

(C) BRC ને સોંપવાનું હોય

(D) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં

question:પ્રાથમિક શિક્ષણ સંબંધે રાજ્યસરકારો અને સ્થાનિક સત્તા મંડળો વચ્ચે સંકલન સારી રીતે સાધી શકાય તે અંગે અભ્યાસ કરવા કઇ સમિતિ રચાઈ હતી?

(A) બી. જી. ખૈર સમિતિ 

(B) બળવંતરાય મહેતા સમિતિ

(C) મુદલીયાર સમિતિ

(D) આઇ. જી. પટેલ સમિતિ

 question:હોસ્પિટલ રજા અન્ય કોઇ પ્રકારની મળવાપાત્ર રજા સાથે જોડી શકાય છે પરંતુ આવી સંયોજીત રજા સહિતનો કુલ સમયગાળો કેટલા માસથી વધુ થવો જોઇએ નહીં.

(A) 24 માસ 

(B) 28 માસ

(C) 12 માસ

(D) 18 માસ

question:અંગ્રેજી કેળવણીની કઈ અવળી અસરને નાબૂદ કરવા માટે ગાંધીજીએ ભારતીય શિક્ષણમાં ‘વર્ધા યોજના”નું નિર્માણ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં?

(A) અંગ્રેજી શિક્ષણથી ભારતીય સંસ્કૃતિનો નાશ થયો હતો. (B) અંગ્રેજી શિક્ષણ પ્રથામાં ગામડાંના વિદ્યાર્થીઓ માટે કોઇ ખાસ સ્થાન ન હતું. 

(C) અંગ્રેજી કેળવણીએ સમાજને ‘ભણેલા’ અને ‘અભણ’ એવા બે વર્ગમાં વિભાજિત કરી દીઘો હતો.

(D) અંગ્રેજી કેળવણી વ્યક્તિમાંથી દેશપ્રેમ નાબુદ કરી દેતી હતી.

question:આદર્શ પુનિવર્સિટીનો વિચાર કોણે આપેલો ? 

(A) લોર્ડ કર્ઝન 

(B) લોર્ડ બેન્ટિક 

(C) રોબર્ટ ક્લાઈવ

(D) લોર્ડ માઉન્ટબેટન

question:ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ પોતાના નિર્ણયની પુનઃસમીયા કરી શકે છે, પરંતુ આ માટે વધુમાં વધુ કેટલા વર્ષ જુના નિર્ણયની સમીક્ષા/પુનર્વિલોકન કરી શકાય?

(A) પાંચ વર્ષ 

(B) ચાર વર્ષ

(C) એક વર્ષ

(D) બે વર્ષ

question:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળા નિયંત્રણ શાખા નવી શાળાની નોંધણી માટે કોના અંતિમ આદેશો મેળવશે?

(A) અધ્યક્ષ

(B) કારોબારી સમિતિ

(C) સામાન્ય સભા

(D) સચિવ

question:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અંગે નીચે પૈકીની કઇ બાબત ખરી નથી? 

(A) પૂરતા સંસાધનોની જોગવાઇ સારુ ખુલ્લા બજારમાંથી બોર્ડ નાણાં ઉછીના લઇ શકે છે.

(B) બોર્ડના અધિકારીઓનો કર્મચારીઓનો પગાર બોર્ડની પોતાની આવકમાંથી થાય છે.

 (C) બોર્ડના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની નિમણુંક સરકારશ્રી દ્વારા થાય છે.

 (D) બોર્ડે પોતાના આવક અને ખર્ચના હિસાબો ઓડિટ માટે રાજ્યસરકારને મોકલવાના હોય છે.

 question:અધ્યાપનની ત્રણ કક્ષાઓની નીચેનામાંથી કઈ ગોઠવણી નિમ્નથી ઉચ્ચ સ્તરનો ક્રમ સૂચવે છે. 

(A) બોધ, સ્મૃતિ, ચિંતન 

(B) સ્મૃતિ, બોધ, ચિંતન

(C) બોધ, ચિંતન, સ્મૃતિ

(D) સ્મૃતિ, ચિંતન, બોધ

question:RTE હેઠળ ગુજરાત સરકાર દ્વારા કઇ જવાબદારી GCERT ને સોંપેલી નથી?

 (A) રાજ્યભરની પ્રાથમિક શાળામાં પાઠ્યપુસ્તકો પૂરાં પાડવાની.

 (B) પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે અભ્યાસક્રમ વિકસાવવાની. 

(C) પ્રાથમિક કક્ષાના ધોરણો માટે દરેક વિષયની અધ્યયન નીપજો તૈયાર કરવાની.

 (D) પાઠ્યપુસ્તકો આધારિત સેવાકાલીન તાલીમ આપવાની.


Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!