Commonwealth Games 2022

Commonwealth Games 2022 : Competitive Exam Online Quiz.

UPSC, GPSC, C.T.O,CTI, Dy,so, Dy.મામલતદાર, PSI, ASI કોન્સ્ટેબલ, બિંસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, TET, TAT, HTAT જેવી તમામ Competitive Exam માટે ઉપયોગી Online QUIZ .

Also Read this:Competitive Exam Online Quiz Part-1

Competitive Exam Online Quiz. Part-4



Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


question:વિશ્વનો બીજા નંબરનો રમતોત્સવ?
(A)કોમનવેલ્થ 
(B)ઓલમ્પિક
(C) એશિયાડ ગેમ્સ
(D)ફૂટબોલ 

question:કોમનવેલ્થ ગેમ્સ દર કેટલા વર્ષે યોજાય છે?
(A) 2 
(B)4
(C)5
(D)1

question:કોમનવેલ્થ ગેમ્સનું જૂનુ નામ ?
(A) કોમન ગેમ્સ
(B) બ્રિટિશ ગેમ્સ
(C) બ્રિટિશ એમ્પાયર ગેમ્સ
(D) બ્રિટિશ તાજ ગેમ્સ

question:કોમનવેલ્થ ગેમ્સનું સૌ પ્રથમ આયોજન કયાં થયું હતું?
(A) હેમિલ્ટન
(B) ઓસ્ટ્રેલિયા
(C) ગ્લાસગો
(D) દિલ્હી

question:ભારતમાં સૌ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કયાં વર્ષે થયું હતું?

(A) 2021
(B) 2010
(C) 2011
(D) 2012

question:ભારતે સૌપ્રથમ બીજા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો જેનું આયોજન કયાં થયું હતું?
(A) ભારત
(B) જાપાન
(C) અમેરિકા
(D) લંડન

question:કોમનવેલ્થ 2022 માં પ્રથમ ઉમેરાયેલી રમત કઈ?
(A) મહિલા ખો ખો
(B) મહિલા કબડ્ડી
(C) મહિલા ક્રિકેટ
(D) મહિલા ફૂટબોલ

question:કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો પ્રથમ મેડલ અપાવનાર ખેલાડી?
(A) મીરાબાઈ ચાનું
(B) શરથ કમલ
(C) સંકેત મહાદેવ
(D) પી.વી.સિધુ

question: 21 મો કોમનવેલ્થ 2018નો કયાં યોજાયો હતો?
(A) ભારત
(B) ઓસ્ટ્રેલિયા
(C) ઈંગ્લેન્ડ
(D)જાપાન

question:કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતના કેટલા ખેલાડીએ ભાગ લીધો હતો?
(A) 211
(B) 213
(C) 222
(D) 221

question: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતનો સૌથી નાની વયનો ખેલાડી?
(A) મીરાબાઈ ચાનું
(B)અનાદુત સિંહ
(C)નિખત જરીન
(D)શરથ કમલ

question:કોમનવેલ્થ 2022 ઉદ્દઘાટન સમારોહના ધ્વજવાહક?
(A) પી.વી.સિંધુ
(B) શરથ કમલ
(C) મનપ્રીત સિંહ
(D) પી.વી.સિંધુ-મનપ્રીત સિંહ

question:અંચતા શરથ કમલ કઈ રમત સાથે સંકળાયેલા છે?
(A) હોકી
(B) ક્રિકેટ
(C) ટેબલ ટેનિસ
(D) બોક્સર

question:કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કેટલા મેડલ જીત્યા?
(A) 22
(B) 72
(C) 61
(D) 67

question:કોમનવેલ્થ ગેમ્સ2022 ભારત ક્યાં ક્રમે રહયું?`
 (A) 1
(B) 2
(C) 3
(D) 4


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!