આ અગાઉ આપણે Competitive Exam QUIZ Part-3 અને Competitive Exam QUIZ Part-4 અભ્યાસ કરી ચૂકેલ છીએ.અહી નીચે Competitive Exam Test ના 10 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલા છે અને તેની નીચે આજ પ્રશ્નોની quiz આપેલ જે આપ start બટન પર ક્લિક કરીને play કરી શકો છો.
Competitive Exam
આ Quiz આપને UPSC, GPSC, C.T.O,CTI, Dy.so, Dy.Mamlatdar, PSI, ASI constable, Binsachivalay clerk, Junior clerk,TET, TAT, HTAT,HMAT , Departmental clerk exam વગેરે જેવી Competitive Exam માં ખુબજ ઉપયોગી સાબિત થશે.
- 1. રૂ. 1,00,000નું 9% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય?
- A.1000
- B.9000
- C.750
- D 900
- 2. 12, 16, 21, 27, 34, 42, ક્રમમાં કયો અંક આવશે?
- A.49
- B.48
- C 50
- D.51
- 3. રૂ. 1000નું 10ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય?
- A.220
- B.110
- C.210
- D.200
- 4. 1.02 1.08 =____________
- A.1.0116
- B.1.1016
- C.1.1106
- D.11.016
- 5. જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ એકમ થાય.
- A.28.4
- B.10.8
- C. 5.4
- D 7.29
- 6. એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા CM થાય.
- A.5
- B.3
- C.2
- D.4
- 7. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?
- A.5.0099
- B.5009.99
- C.5009.92
- D.509.99
- 8. એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ________રૂપિયા થાય.
- A.4250
- B.8250
- C.425
- D.6750
- 9. બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના છે.
- A.0
- B.1/5
- C.1/4
- D.1/2
- 10. પ્રથમ પાંચ અવિભાજય પ્રાકૃતિક સંખ્યાઓના મધ્યક ______થાય
- A.5.6
- B. 3.5
- C.3
- D.5
Time's Up
score:
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ