ગુજરાત્ત માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪ સ્કુલક્લાર્ક ખાતાકીય પરીક્ષા QUIZ PART-2

 ગુજરાત સરકાર દ્વારા હાલમાં પ્રમોશન  અને ઉચ્ચતર  પગાર ધોરણ મેળવવા ક્લાર્કો માટે  ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જેને અનુલક્ષીને આપણા કલાર્કોને ઉપયોગી થવાના આશય સહ માય ગુજ્જુ દ્વારા ઓનલાઈન ક્વીઝનું આયોજન કરવામાં આવેલ છે,અહી નીચે એક લીંક આપેલ છે જેના પર ક્લિક કરીને આંપ આજની ક્વીઝમાં ભાગ લઇ શકશો.લીંક પર ક્લિક કરવાથી એક પેજ ઓપન થશે જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪ ખાતાકીય પરીક્ષા ક્વીઝ પાર્ટ-૧ ના ૧૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હશે અને દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે.આપ દ્વારા દરેક પ્રશ્ન નો જવાબ આપ્યા પછી સબમિટ બટન પર ક્લિક કરશો એટલે VIEW SCORE નામનું એક બટન આવશે જેના પર ક્લિક કરવાથી આપે પ્રાપ્ત કરેલ ગુણ અને સાચા જવાબો આવશે.

ગુજરાત્ત માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪ સ્કુલક્લાર્ક ખાતાકીય પરીક્ષા QUIZ PART-3


JOIN KHATAKIY EXAM GROUP 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!