Standard 12 HSC Repeater Students Result 2021

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના જુલાઇ-૨૦૨૧ પરીક્ષાના પુનરાવર્તીત(રીપીટર), ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર તા.૨૩/૦૮/૨૦૨૧ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. 

WhatsApp નું નવું અપડેટ 90 દિવસ પછી મેસેજને ઓટો ડિલીટ કરશે ,વિગતો જુઓ |

વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને જોઇ શકશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/S.R. શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે. ગુણચકાસણી કે દફતર ચકસાણીની કાર્યવાહી માટેની સૂચનાઓ હવે પછી મોકલી આપવામાં આવશે. આ અંગે સંબંધિતોએ નોંધ લેવી.

Taarak Mehta Ka Ooltah Chashmah: તમારા મનપસંદ 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી જાણો |



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!