તા.ર૪/૦૮/ર૦ર૧નારોજ શાળાનો સમય School time નિયત કરવા બાબત.

School Time:ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ મારફતે તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ શિક્ષણ સજજતા સર્વેક્ષણ હાથ ધરવાનું નકકી કરેલ છે. જે મરજિયાત છે. પરંતુ શિક્ષકોનો શાળાનો સમય અલગ-અલગ ન રહે તે કેતુથી ના.૨૪/૦૮/૨૦૨૧ ના મંગળવારના રોજ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાનો સમય બપોરે ૧૨:૦૦ કલાકથી સાંજે ૪.૩૦ કલાક સુધીનો રહેશે. 

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓનું સેટઅપ નક્કી કરવા બાબત  

School time અંગેની જાણ આપના તાબા હૈઠળના તમામ કર્મચારીઓને કરવા જણાવવામાં આવે છે. જે શિક્ષક મિત્રો આ સર્વેક્ષણમાં ભાગ લે તેઓએ ઓનલાઇન પોર્ટલમાં ઓન ડયુટી દર્શાવવાની રહેશે અને જે ભાગ ન લે તેઓએ ઓનલાઇન પોર્ટલમાં હજરી દર્શાવવાની રહેશે.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!