GUJCET Result 2021

GUJCET Result 2021:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે GUJCET 2021 પરીક્ષાના વિદ્યાર્થીઓનુ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર GUJCET તા.૨૧/૦૮/૨૦૨૧ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. 

તમારો Gmail પાસવર્ડ ભૂલી ગયા છો? , આ રીતે પાસવર્ડ બદલી શકાય છે |

 

વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat number) ભરીને જોઈ શકી, પરિણામ બાદના ગુણપત્રક શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે. OMR ઉત્તરપત્રીકાની નકલ મેળવવા (ગુણચકાસણીની કાર્યવાહી) માટેની સુચનાઓ હવે પછીથી જાહેર કરવામા આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓએ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

ગુજકેટ રિજલ્ટ માટે અહીં ક્લિક કરો.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!