Covid 19 વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા What's App ઉપર મેળવો

Covid 19 વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા What's App ઉપર મેળવો.સરકારશ્રીની એક વધુ‌ સુવિધા Covid 19 વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા What's App ‌ઉપર મેળવી શકો છો.

ફિકસ પગારના કરારીય સમયગાળા દરમિયાનની માંદગી સબબની જમા medical leave રજાઓ નિયમિત નિમણુંક મળ્યા બાદ Carry Forward કરવા બાબત. |

covid 19 વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા What's App ‌ઉપર કેવી રીતે મેળવશો?

તમારા કોન્ટેક્ટ માં આ મોબાઈલ નંબર સેવ કરો 9013151515 . તમને યોગ્ય લાગે તે નામ આપો.નંબર સેવ થઈ ગયા બાદ What's App ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.આ કોન્ટેકટ નંબર પર Download Certificate લખીને What's App મેસેજ મોકલો.તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે.તે OTP What's App માં તે નંબર પર સેન્ડ કરો.

મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator |

તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે.જે નામનું સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ સીરિયલ નંબર લખીને What's App મેસેજ  મોકલો. Covid 19  સર્ટિફિકેટ ની PDF ફાઇલ તમારા What's Appમાં આવી જશે.

Whats App Status કોઈ પણનું  ડાઉનલોડ કરો હવે તમારા મોબાઇલમાં |
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!