રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓના સમય નિયત કરવા બાબત |
તા. 30-07-2021ના રોજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તથા નિયામકશ્રી - જીસીઈઆરટી, અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે મા. સચિવશ્રી (પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગની યોજાયેલ બેઠકમાં થયેલ નિર્ણયના અનુસંધાને નીચેની બાબતો સાથે આગામી તા.24-8-21ના રોજ 2000 થી 4000 ના સમય દરમિયાન શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાશે.
મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator |
1. આ સમગ્ર ઉપક્રમ એક સર્વેક્ષણ હોવાથી તેના તારણોનો ઉપયોગ શિક્ષક તાલીમ ઓનસાઈટ સોર્ટ જેવા આગામી શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે કરવાની છે. આ સર્વેક્ષણનાં તારણો વ્યક્તિગત ધોરણે જાહેર કરવાનાં નથી. તેમજ આ સર્વેક્ષણનાં તારણોને શિક્ષકની વ્યક્તિગત સેવાકીય બાબતો સાથે જોડવામાં આવનાર નથી.
2. જરૂરિયાત આધારિત તાલીમ અને ઓનસાઇટ સપોર્ટના ભાગ સ્વરૂપે સર્વેક્ષણના નારણોનું પૃથક્કરણ હાથ ધરવામાં આવશે.
૩. આ સર્વેક્ષણ મરજીયાત ધોરણે છે. જે શિક્ષકો તબીબી કારણોસર, પ્રસુતિ રજાનાં કારણોસર કે અન્ય કોઈ સંજોગોમાં રજા પર હોય, તેઓ પણ સર્વેક્ષણમાં ભાગ લઈ શકે અને તેમના પ્રતિચારો પણ સર્વેક્ષણમાં પ્રતિબિંબિત થાય તે હેતુથી તેમના માટે અલગથી સર્વેક્ષણ કરવામાં આવશે
4. તા. 31-7-2021ના રોજ ટેલિકોન્ફરન્સમાં આપેલ સમજૂતી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સર્વેક્ષણનું આયોજન કરવામાં આવશે.
0 ટિપ્પણીઓ