ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, સદ૨ કચેરીના સંદર્ભ (૧) ના પત્રથી તા.૩૧-૦૭-૨૦૨૧ સુધી રાજ્યની સ૨કા૨ી અને બિનરારકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો સમય સવા૨નો રાખવા અંગે સુચના આપવામાં આવેલ હતી. પરંતુ, શિક્ષણ વિભાગના તા.૨૩/૭/૨૦૨૧ ના સંદર્ભ (૨) ના પરિપત્રથી ધો.૯ થી ૧૨ ની શાળાઓમાં તા.૨૬/૦૭/૨૦૨૧ થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા સૂચના આપવામાં આવેલ છે.
મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator |*
ઉપરોક્ત વિગતે રાજ્યની રા૨કા૨ી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયેલ હોઇ શાળાઓનો સમય કોરોના મહામારી પૂર્વે જે-તે શાળામાં નિર્ધારિત થયેલ હતો, એટલે કે જે શાળાઓમાં સવારનો સમય હતો તે શાળાઓમાં સવારનો સમય અને જે શાળાઓમાં બપોરનો સમય હતો તે શાળાઓમાં બપોરનો સમય, તે જ પ્રકારે પુન શાળાઓનો સમય કોરોના મહામારી પૂર્વેની પદ્ધતિ મુજબ યથાવત કરવા અંગે આપના તાબા હેઠળની તમામ સ૨કારી અને બિનસરકારી અનુદર્દાનત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને જાણ કરવા જણાવવામાં આવે છે.
0 ટિપ્પણીઓ