ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જૂન ૨૦૨૧ થી કાયમી ધોરણે ગ્રાન્ટ નહી લેવાની શરતવાળી (નોન ગ્રાન્ટેડ) શાળાના હાલ ચાલુ વર્ગોના વધારાના વર્ગો શરૂ કરવા તથા શાળામાં ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગ અને સળંગ એકમ શરૂ કરવા માટે તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીની મુદત હતી તે મુદત તા.૩૧/૦૮/૨૦૨૧ સુધી લંબાવવામાં આવે છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ