વર્ગ-૩ના વહિવટી કર્મચારીઓની લોવર તેમજ હાયર લેવલની ખાતાકીય પરીક્ષા (Departmental Exam) -૨૦૨૧ના આવેદનપત્રો મોકલવા બાબત

સા.વ.વિ.ના તા.૩૧/૦૩/૨૦૧૫નાજાહેરનામાં ક્રમાંક: 6ડ/2015/12-&/(00/102014/1509/( અન્વયે આ કચેરી અને સંલગ્ન કચેરીઓમાં વહિવટીકર્મચારીઓની લોવર તેમજ હાયર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગીમંડળ,ગાંધીનગર દ્વારા વર્ષમાં ઓછામાં ઓછા બે વખત જુલાઈ અને ડિસેમ્બર માસમાં યોજવાનું નક્કી કરવામાંઆવેલ છે.

નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો .

શિક્ષણ વિભાગના તા.૩૦/૦૭/૨૦૧૫ના ઠરાવ ક્રમાંકપરય-૧૨૨૦૧૫-૨૮૬-લ અન્વયે જુનિયર ક્લાર્કનીજગ્યાએથી સિનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની જગ્યાએથી હેડ ક્લાર્કની જગ્યાએ બઢતી માટેના ખાતાકીયપરીક્ષાના નિયમો તથા પ્રશ્નપત્રોનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલ છે.

સામાન્ય વહિવટ વિભાગના તા.૩૧/૦૩/૨૦૧૫ના જાહેરનામાના પેરા-૪ની જોગવાઈઓ મુજબ જેકર્મચારીએ જુનિયર ક્લાર્ક સંવર્ગમાં નિમણૂકની તારીખથી ૨ (બે) વર્ષ પૂર્ણ કરેલ છે તેવા કર્મચારીઓએ લોવરલેવલ ખાતાકીય પરીક્ષાના આવેદનપત્રો મોકલવાના રહેશે અને જે કર્મચારીએ સિનિયર ક્લાર્કમાં નિમણૂકનીતારીખથી ૨(બે) વર્ષ પૂર્ણ કરેલ છે તેવા કર્મચારીએ હાયર લેવલ ખાતાકીય પરીક્ષાના આવેદનાપત્ર મોકલવાનારહેશે. (બિન પગારી રજાઓને બાદ કરતાં)

સંદર્ભ-(૧)ના ઠરાવ અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા આગામી સમયમાંલેવાનાર લોવર લેવલ અને હાયર લેવલની ખાતાકીય પરીક્ષા માટે ઉમેદવારોના આવેદનપત્રો સત્વરે ગુજરાતગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગરને મોકલાવી શકાય તે માટે આ કચેરી અને સંલગ્ન કચેરીઓમાં પરીક્ષાઆપવા માંગતા હોય તેવા સામાન્ય વહિવટ વિભાગના તા.૩૧/૦૩/૨૦૧૫ના જાહેરનામાની જોગવાઈ અનુસારપાત્રતા ધરાવતા ઉમેદવારોએ આવેદનપત્રો એનેક્ષર-સી મુજબ ફોર્મ તથા પ્રમાણપત્ર સંબંધિત કચેરી મારફતભરાવીને તેમજ ચકાસણી કરીને પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી સાથે જરૂરી આધારો સહિત આ કચેરીનેમોડામાં મોડા તા.૦૯/૦૮/૨૦૨૧ સુધીમાં મળી રહે તે રીતે માત્ર હાર્ડકોપીમાં જ ૨ (બે) નકલમાં તૈયાર કરીમોકલી આપવાના રહેશે.-:

મોંઘવારી મુદ્દે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું: Dearness allowance news |


સામાન્ય સુચનાઓ :-

(૧)જે કર્મચારીઓએ પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા પાસ કરેલ નથી તેવા કર્મચારીઓએ પણ લોવર તેમજ હાયરલેવલ પરીક્ષાના આવેદનપત્રો મોકલી આપવાના રહેશે.

(૨)આ સાથે સામેલ નિયત નમૂનામાં ઉમેદવારોએ ફોર્મ ભરી સંબંધિત વડી કચેરી મારફત આ કચેરીને મોકલીઆપવાના રહેશે. અધૂરી વિગતો કે છેકછક વાળા ફોર્મ સ્વિકારવામાં આવશે નહિ.આવેદનપત્ર સાથે સામેલપ્રમાણપત્રમાં માત્ર વિગતો ભરવાની છે, તેમાં સહી સિક્કા આ કચેરી દ્વારા કરવામાં આવશે જેની ખાસ કાળજીરાખવી.

(૩) સંબંધિત વડી કચેરી દ્વારા ઉમેદવારોના તમામ આવેદનપત્રો સંકલિત કરીને જ અત્રે મોકલી આપવાના રહેશે.તૂટક તૂટક આવેદનપત્રો મોકલી આપવા નહી. સમયમર્યાદા બાદ મોકલેલ આવેદનપત્ર ધ્યાને લેવામાં આવશેનહી જેની ખાસ નોંધ લેવી.

(૪) સંબંધિત વડી કચેરીઓએ તમામ આવેદનપત્રોની સંપૂર્ણ ચકાસણી કરીને જ અત્રે મોકલી આપવાના રહેશે.ઉમેદવારના આવેદનપત્રની ચકાસણી અંગે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જેતે ઉમેદવાર અને સંબંધિત કચેરી/સંસ્થાની રહેશે.

(૫)શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલ અભ્યાસક્રમ (ઠરાવની નકલ સામેલ છે.) મુજબ ભરેલા ફોર્મ બે નકલમાં આકચેરીને મોકલી આપવાના રહેશે.

28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧  |

(૬)અભ્યાસક્રમમાં દર્શાવેલ સરકારી પ્રકાશનના પુસ્તકો ઉમેદવારે જાતે ખરીદવાના રહેશે અને પુસ્તકો જે તેજિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવી,બીલ રજૂ કરવાથી તેઓના નાણાં પરત ચૂકવવામાંઆવશે.

(૭)અભ્યાસક્રમનું જે સાહિત્ય બજારમાં ઉપલબ્ધ નથી તે આ કચેરીની વેબ સાઈટ ૮૦૬.દઇ12/21.87.1 પર મૂકવામાંઆવેલ છે. જે ડાઉનલોડ કરી જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરીને જ પરીક્ષામાં ઉપયોગમાં લઈ શકાશે. બિન-પ્રમાણિત કોઈપણ સાહિત્ય પરીક્ષામાં લઈ જઈ શકાશે નહીં. જેની ઉમેદવારોએખાસ નોંધ લેવી.

(૮)લાયક ઉમેદવારોએ આ પરીક્ષા આપવી ફરજીયાત હોઈ જણાવ્યા મુજબ સમયમર્યાદામાં ફોર્મ ભરી મોકલીઆપવા. ત્યારબાદ આ અંગેની કોઈ ફરિયાદ કે તકરાર ધ્યાને લોવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી.

(૯)ઉપરોક્ત સૂચનાઓ સામાન્‍ય માર્ગદર્શન માટે આપેલ છે. લાયકાતના ધોરણે તથા અન્ય કોઈપણ બાબતનાઅર્થઘટન માટે સરકારશ્રી દ્વારા નિયત થયેલ નિયમો અને જોગવાઈઓ જ બંધનકર્તા ગણાશે. તેની ખાસ નોંધલેવી.

(૧૦)નાપાસ થયેલ ઉમેદવારોએ પણ લોવર લેવલ/હાયર લેવલ પરીક્ષાના આવેદનપત્રો ૨ (બે) નકલમાં મોકલીઆપવાના રહેશે.

(૧૧) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક:પરચ-૧૨૨૦૧૫-૨૮૬-લ તા.૦૯/૧૧/૨૦૧૯ની વિગતે કર્મચારીઓએ હાયરલેવલ પરીક્ષાના આવેદનપત્રો મોકલી આપવાના રહેશે.
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!