રાજયના કર્મચારીઓનું સ્થગીત કરાયેલું Dearness allowance પુન: શરુ કરવા આગામી સપ્તાહે જાહેરાત


સરકારી કર્મચારીઓ માટે Dearness  allowanceને લઈ રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે. મોંઘવારી ભથ્થા માટેના આખરી નિર્ણય માટે ફાઇલ Finance minister તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે પહોંચી છે.

Finance departmentના અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બેઠક યોજાઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી આખરી final decision લેશે. બંધ થયેલા Dearness  allowance (મોંઘવારી ભથ્થા) ની શરૂઆત અને central governmentના ધોરણે ભથ્થું આપવા બાબતે નિર્ણય લેવાશે. ગણતરીના દિવસોમાં 11%Dearness  allowance બાબતે જાહેરાત થઈ શકે છે.

મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator |

ગુજરાત સરકારના કર્મચારીઓની મોંઘવારી ભથ્થું આપવાના મુદ્દે આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નાણાં વિભાગ સાથે મહત્વની બેઠક પર કરી ચર્ચા-વિચારણા કરી છે. મળતી વિગતો અનુસાર રાજ્યના નાણા વિભાગ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વચ્ચે મહત્વની બેઠક મળી હતી જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને નાણા વિભાગ સાથે મંત્રણા કરી છે. 

સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે રાજ્ય સરકારના કર્મચારી મહામંડળ દ્વારા Dearness  allowance ચાલુ કરવા તેમ જ કેન્દ્રના વધારા પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓને Dearness  allowance મળે તે માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી જેના કારણે આજે આ મુદ્દે નાણામંત્રાલય અને નીતીનભાઇ પટેલ વચ્ચે મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. 

5% મોંઘવારી તફાવતની જાહેરાત Dearness allowance news

ઉલ્લેખનીય છે કે આજે મળેલી બેઠક બાદ એવું મનાઈ રહ્યું છે કે રાજ્ય સરકાર એક થી નવ ઓગસ્ટ દરમિયાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તે દરમિયાન જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અથવા નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ રાજ્ય સરકારના Dearness  allowance અંગેની વિધિવત જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!