રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
અગત્યની સુચના:- નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ. નં. ૨૦૩૩૨/૨૦૧૬ અંગે તા.૦૫/૧૨/૨૦૧૬ ના ઓરલ આદેશ મુજબ અમદાવાદ શહેરની ખાલી જગ્યાનો વિકલ્પ આપનાર ઉમેદવારોની જિલ્લા ફાળવણી સદર એસ.સી.એ. નં. ૨૦૩૩૨/૨૦૧૬ ના આખરી ચુકાદાને આધિન રહેશે. સદરહુ કેસમાં વિકલ્પ આપનાર ઉમેદવારો પક્ષકાર તરીકે જોડાઇ શકશે.બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોએ જિલ્લા પસંદગી અંગે ઓનલાઇન વિકલ્પ તા.૧૩/૧૨/૨૦૧૬ના રોજ બપોરના ૧૧.૫૯ કલાક સુધીમાં અચુક આપવા વિનંતી.નિયત સમયમર્યાદામાં જિલ્લા પસંદગીનો ઓનલાઇન વિકલ્પ ન આપનાર ઉમેદવારનો જિલ્લા ફાળવણીમાં કોઇ હક્ક દાવો રહેશે નહીં. જેની નોંધ ઉમેદવારોએ લેવી.
વધું માહીતી માટે અહીં ક્લિક કરો
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ