GSEB :સામાન્ય પ્રવાહ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માર્કશીટ ક્યારે મળશે,જાણો સંપૂર્ણ માહિતી

GSEB

GSEB  સામાન્ય પ્રવાહ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માર્કશીટ ક્યારે મળશે

GSEB દ્વારા આજરોજ જાહેરાત કરેલ છે કે ઉ.મા પાપરીક્ષા માર્ચ ૨૦૨૩ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાંના વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર તા-૩૧/૦૫/૨૦૨૩ બુધવારના રોજ પ્રસિધ્ધ થયેલ છે. 

સદર પરિણા (માર્કશીટ પ્રમાણપત્ર S.R.) સહિતનું સાહિત્ય પહોંચાડવા તા. ૦૯/૦૬/૨૦૨૩ શુક્રવારના રોજ બોડ પ્રતિનિધિ આપના જિલ્લામાં આવનાર છે તે સ્વીકારીને સલામત સ્થળે ઉતારવા માટેની વ્યવસ્થા કરશો તથા આપના માર્ગદર્શન હેઠળ તા ૧૦/૦૬/૨૦૨૩ના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરીયા આપના જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વ્યવસ્થિત રીતે પરિણામના વિસ્તરણ કરવાની વ્યવસ્થા કરવા તેમજ શાળા કક્ષાએથી તા.૧૨/૦૬/૨૦૨૩ સોમવારના રોજ વિદ્યાર્થીઓને ગુપ અને પ્રમાણપત્ર મળી રહે તે બાબતે આપના જિલ્લાની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આપની કક્ષાએથી જાણ કરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરાવવા જણાવવામાં આવે છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!