Teacher Eligibility Test:(TET-2) Quiz Part- 1

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 6 થી 8 માં શિક્ષકોની ભરતી કરવા માટે “શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-2)-૨૦૨૨,Teacher Eligibility Test-2(TET-2)-2022 નું સંભવિત પરીક્ષા આયોજન ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩ માં કરવામાં આવનાર છે. છે.જેની તૈયારીના ભાગરૂપે MYGUJJU દ્વારા આ વેબસાઈટ પર ઓનલાઇન Quiz આપવામાં આવશે જેથી પરીક્ષાર્થીઓ તૈયારી કરી શકે.

Teacher Eligibility Test (TET-2) માહીતી 

અહીંયા 2011 માં લેવાયેલ Teacher Eligibility Test-2 nu પેપર સોલ્યુશન Quiz સ્વરૂપે આપવામાં આવેલ છે જે ક્વિઝ આપને 2023 માં લેવાનાર Teacher Eligibility Test-2 માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.

Head Master Aptitude Test (HMAT)ALL Quiz

Teacher Eligibility Test-2 ના પેપર ત્રણ વિષય માટે લેવાય છે.

  • Social Science
  • Language
  • Mathematics

Teacher Eligibility Test-2 માં કુલ 150 પ્રશ્નો પૂછાય છે,જેમાં શરૂઆત ના 75 પ્રશ્નો ત્રણે વિષય માટે કોમન હોય છે અને બાકીના 75 પ્રશ્નો જે તે વિષયને અનુલક્ષીને હોય છે.આજે આપણે આ Teacher Eligibility Test-2 Quiz ma 2011 માં લેવાયેલ પેપર શરૂઆતના 75 કોમન પ્રશ્નોમાંથી 15 પ્રશ્નોની Quiz play કરીશું.અહી નીચે Teacher Eligibility Test-2 માટે 15 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલ છે,જે પુરા થતાં તેની નીચે આ પ્રશ્નો ની Quiz આપેલ છે જે આપ Start બટન પર ક્લિક કરીને play કરી શકો છો

General knowledge Competetive Exam Online QUIZ

TET-2

Teacher Eligibility Test (TET-2) પ્રશ્ર્નો 

1.ગુજરાત સરકાર દ્વારા સરદાર સરોવર પાસે મુકવામાં આવનાર સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા કયા નામે ઓળખાશે ?

(A) બિસ્માર્ક ઑફ ઈન્ડિયા

(B) સ્ટેચ્યુ ઑફ ગ્રેટ લીડર

(C) સ્ટેચ્યુ ઓફ યુનિટી 

(D) સ્ટેચ્યુ ઓફ સ્ટ્રેન્ચ


2.ગુજરાતમાં સંભવિત મેટ્રો રેલનો પ્રોજેક્ટ કયા બે શહેરને જોડશે ?

(A) ભાવનગર - સુરત

(B) અમદાવાદ - રાજકોટ

(C) અમદાવાદ - ગાંધીનગર

(D) અમદાવાદ - વડોદરા


3.નીચેના પૈકી કઈ ભારતની વડી બૅન્ક છે ?

(A) CBI

(B) IDBI

(C) SBI

(D) RBI


4.સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? 

(A) ન્યૂયોર્ક

(B) લંડન

(C) પેરિસ

(D) જિનીવા


5.CABG કોની સાથે જોડાયેલી સર્જરી છે ?

 (A) હૃદય 

(B) કેન્સર

(C) આંખ

(D) કીડની


6.ધ્યાનચંદ ટ્રોફી કઈ રમત માટે અપાય છે ?

(A) હોંકી

(B) ટેનિસ

(C) બેડમિન્ટન

(D) ક્રિકેટ


7.ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે?

(A) વડોદરા

(B) અમદાવાદ

(C) જામનગર

(D) ભાવનગર


8. સૌરાષ્ટ્રના ભાવનગર પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી હતી ?

(A) નાલંદા

(B) શામળદાસ

(C) તક્ષશીલા

(D) વલભી


9.વરસાદ રોકાયા બાદ ઈન્દ્રધનુષ......?

(A) કોઈ પણ દિશાએ જોવા મળે છે.

(B) સૂર્ય ન હોય તો પણ જોવા મળે છે.

(C) સૂર્ય તરફની દિશાએ જોવા મળે છે.

(D)સૂર્યની વિરુદ્ધ દિશાએ જોવા મળે છે.


10.કયું પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે?

(A) ચૌશિંગા

(B) શિકારા

(C) કાળિયાર

(D) ઘુડખર


11.‘OJAS’ વેબસાઈટનું પૂરું નામ શું છે ?

 (A) Online Job Allotment System

(B) Online Job Application System

(C) Online Java Application System

(D) On the loh Appear System 


 12.વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ? 

(A) તેના રસના પરીક્ષણથી

(B) તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને

(C) તેની લંબાઈ માપીને

(D) તેનો વ્યાસ માપીને


13.અક્ષય પાત્ર ફાઉન્ડેશન નીચે પૈકીના કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે ?

(A) પછાત વિદ્યાર્થીઓનું શિક્ષણ

(B) ગ્રામ સ્વાસ્થ્ય કાર્યક્રમ 

(C) મધ્યાહ્ન ભોજન

(D) કન્યા કેળવણી


14.ગુજરાત સરકાર દ્વારા અપાયેલ 'ATVT' કાર્યક્રમનું આખું નામ શું છે ? 

(A) ઓલટાઈમ વાઈબ્રન્ટ ટાઈમ 

(B) ઓલટાઈમ વિક્ટરી ટાઈમ

(C) આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો

(D) એની ટાઈમ વાયબ્રન્ટ ટાઈમ


15. BRTSનું પુરું નામ શું છે ?

(A) Bus Rapid Transport System

 (B) આપેલ પૈકી એક પણ નહીં

(C) Bus Road Transport 

(D) Bus Rail Transport System Strategy

Teacher Eligibility Test (TET-2) Quiz

Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!