Teacher Eligibility Test:શિક્ષક યોગ્યતા કસોટી TET-2 Quiz Part- 3

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 6 થી 8 માં શિક્ષકોની ભરતી કરવા માટે “શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-2)-૨૦૨૨,Teacher Eligibility Test-2(TET-2)-2022 નું સંભવિત પરીક્ષા આયોજન ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩ માં કરવામાં આવનાર છે. છે.જેની તૈયારીના ભાગરૂપે MYGUJJU દ્વારા આ વેબસાઈટ પર ઓનલાઇન Quiz આપવામાં આવશે જેથી પરીક્ષાર્થીઓ તૈયારી કરી શકે.

Teacher Eligibility Test માહીતી


અહીંયા 2011 માં લેવાયેલ Teacher Eligibility Test-2 નુ પેપર સોલ્યુશન Quiz સ્વરૂપે આપવામાં આવેલ છે જે ક્વિઝ આપને 2023 માં લેવાનાર Teacher Eligibility Test-2 માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.


Teacher Eligibility Test-2 ના પેપર ત્રણ વિષય માટે લેવાય છે.

Social Science
Language
Mathematics

Teacher Eligibility Test પેપર સ્ટાઈલ


Teacher Eligibility Test-2 માં કુલ 150 પ્રશ્નો પૂછાય છે,જેમાં શરૂઆત ના 75 પ્રશ્નો ત્રણે વિષય માટે કોમન હોય છે અને બાકીના 75 પ્રશ્નો જે તે વિષયને અનુલક્ષીને હોય છે.આજે આપણે આ Teacher Eligibility Test-2 Quiz ma 2011 માં લેવાયેલ પેપર શરૂઆતના 75 કોમન પ્રશ્નોમાંથી 200પ્રશ્નોની Quiz play કરીશું.અહી નીચે Teacher Eligibility Test-2 માટે 20 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલ છે,જે પુરા થતાં તેની નીચે આ પ્રશ્નો ની Quiz આપેલ છે જે આપ Start બટન પર ક્લિક કરીને play કરી શકો છો


Teacher Eligibility Test પ્રશ્ર્નો 


1. નીચેનામાંથી જુદું શું પડે છે ?
(A) વાતને વળગી રહેવું
(B) કક્કો ખરો કરવો
(C) એકના બે ન થવું
(D) એક કાન થઈ જવું

2.કાવ્યમાં વારંવાર આવતી પંક્તિને શું કહેવાય છે ?
(A) પુનરાવર્તિત કડી
(B) ધ્રુવપંક્તિ
(C) પંક્તિ 
(D) મુખ્ય કડી 

3. પ્રથમ, બીજો, પાંચમો કર્યું વિશેષણ દર્શાવે છે ?
(A) ક્રમવાચક વિશેષણ
(B) સમૂહવાચક વિશેષણ
(C) ત્રણમાંથી એકપણ નહિ 34.
(D) વ્યક્તિવાચક વિશેષણ

4. નીચેનામાંથી ક્યા શબ્દજૂથમાં શબ્દકોશનો ક્રમ સચવાતો નથી?
(A) સસલું, સોનલ, સૌજન્ય, સૌરભ
(B) પતંગ, પ્રતાપ, પારકા, પોતીકું 
(C) તરંગ, તારક, તારંગા, તોરણ
(D) કમળ, કંતાન, ક્રમ, ક્વચિત્ 

5. પ્રારંભમાં ભાષાકૌશલ્યો શીખવવાનો ક્રમ નીચેનામાંથી કો હોઈ શકે ?
(A) કથન-વાચન-શ્રવણ-લેખન
(B) શ્રવણ-લેખન-વાચન-કથન
(C) શ્રવણ-કથન-વાચન-લેખન
(D) લેખન-વાચન-કથન-શ્રવણ



6. હૈ' જે શબ્દમાં વપરાયેલ (') ચિહ્નને શું કહેવાય?
 (A) અર્ધવિરામ
(B) લોપચિહન 
(C) ગુરૂવિરામ
(D) અલ્પવિરામ

7. ‘“તે ભણવામાં હોશિયાર છે ,રમતગમતમાં પણ આગળ
રહે છે.” વાક્યમાં દર્શાવેલ 7 માં નીચેનામાંથી કર્યું ચિત્ વપરાય ?
(A) ^ (કાકપદ ઘોડી)
(B) : (અર્ધવિરામ).
(C) – (યોજક ચિહ્ન)
(D), (અલ્પવિરામ)

8. ‘ગઝલ' સાથે સંબંધ ધરાવતા શબ્દો.
(A) સમાસ 
(B) અલંકાર
(C) રદીફ-કાફિયા
(D) અછાંદસ

9.We will be .........by our Guest Speaker in tommorrow.
(A)addresses
(B) addressed
(C) address was old.
(D) addressing 

10. I met a man..........was old.
(A) who
(B) what
(C) which
(D) whom

11. Dravid is technically.........than Ganguly,
(A) good
(B) better
(C) best
(D) more better

12.The villagers once .........to the forest a year ago.
(A) is going
(B) went
(C) will go
(D) goes

13.I have sent.......S.M.S
(A) An 
(B) None
(C) A
(D) The

14.I want to.......new car.
(A) Buy
(B) Bought
(C) Buying
(D) Buys


15.Find the correct sentence.
(A) Gandhiji was the most great Indian leader.
(B) Gandhiji was the more greatest Indian leader. 
(C) Gandhiji was the greater Indian leader of all,
(D) Gandhiji was the greatest Indian leader of all. 

Read the paragraph and answer the following
questions (46 to 50) selecting proper options
given below,

The moon is like a big ball just like our earth. The moon has mountains just like our earth But the moon has no water. It has no air. It has no plants or animals. No men live on it. So is the moon really like our earth ?

16.The Moon looks like.........
(A) the star
(B) the sky
(C) the night
(D) the earth

17. The Moon has no...........
(A) Ball
(B) Water
(C) Mountain
(D) Earth

18...........can live on the Moon.
(A) Animals
(B) Men
(C) Nothing
(D) Plants

19. Men live on the.........
(A) earth
(B) None 
(C) Moon 
(D) Sun

20. The Moon........really like the earth.
(A) be
(B) isn't
(C) is
(D) was

Teacher Eligibility Test



Teacher Eligibility Test Quiz




Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!