Seventh pay salary calculation online

Seventh pay salary calculation 

અહી નીચે એક Salary calculation માટે એક કેલ્ક્યુલેટર આપવામાં આવેલ છે.જેમાં બેઝિક ના કોલમમાં આપનો બેઝિક એન્ટર કરીને calculate બટન પર ક્લિક કરવાથી આપનો પગાર ની કુલ ગણતરી ઓટોમેટિક ઓનલાઇન થઈ જશે.

Inflation (મોંઘવારી)

ગુજરાત સરકારના કર્મચારીઓને હાલમાં inflation (મોંઘવારી) બેઝિક પગારના 34% મળે છે.

Seventh pay salary calculation online



House Rent (ઘારભાડું)

હાલમાં ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને ઓકટોબર માસથી ઘરભાડુ House Rent સાતમા પગાર પંચ seventh pay ના બેઝિક ના 8 % ઓકટોબર માસથી આપવાની જાહેરાત કરેલ છે.

Medical (તબીબી ભથ્થુ)

હાલમાં ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને ઓકટોબર માસથી Medical (તબીબી ભથ્થુ) સાતમા પગાર પંચ seventh pay મુજબ 1000 ઓકટોબર માસથી આપવાની જાહેરાત કરેલ છે.


 

બેઝિક એન્ટર કરો :

34%-મોંઘવારી :

8 %- ઘરભાડું :

મેડીકલ :

કુલ-પગાર :

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!