ગુજરાતમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી અત્યાર સુધી ની ઉમેદવારોની યાદી
પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર કર્યા હતા.
- ભેમાભાઈ ચૌધરી - દિયોદર
- જગમાલભાઈ વાળા - સોમનાથ
- અર્જુનભાઈ રાઠવા - છોટા ઉદેપુર
- સાગરભાઈ રબારી - બેચરાજી
- વશરામભાઈ સાગઠિયા - રાજકોટ(ગ્રામીણ)
- રામ ધડૂક - કામરેજ
- શિવલાલ બારસીયા - રાજકોટ દક્ષિણ
- સુધીરભાઈ વાઘાણી - ગારીયાધાર
- ઓમપ્રકાશ તિવારી - અમદાવાદ નરોડા
- રાજેન્દ્ર સોલંકી - બારડોલી
યુનિફોર્મ સિવિલ કોડ શું છે,જાણો સંપૂર્ણ વિગત,ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારીઓ
બીજી યાદીમાં આમ આદમી પાર્ટીએ 9 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
- ચોટીલા - રાજુ કરપડા
- માંગરોળ - પિયુષ પરમાર
- ગોંડલ - નિમિષાબેન ખૂંટ
- ચોર્યાસી બેઠક - પ્રકાશ કોન્ટ્રાક્ટર
- વાંકાનેર - વિક્રમ સોરાણી
- દેવગઢ બારીયા - ભરત વાકલા
- અમદાવાદની અસારવા બેઠક - જે.જે.મેવાડા
- ધોરાજી - વિપુલ સખીયા
- જામનગર ઉત્તર બેઠક - કરશન કરમુર
ત્રીજી યાદીમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
Reliance JioFiber Broadband સાથે, રાઉટર અને સેટ-ટોપ-બોક્સ મફતમાં મેળવો
- નિઝર - અરવિંદ ગામિત
- માંડવી - કૈલાશ ગઢવી
- દાણીલીમડા - દિનેશ કાપડિયા
- ડીસા - ડૉ.રમેશ પટેલ
- વેજલપુર - કલ્પેશ પટેલ
- સાવલી - વિજય ચાવડા
- ખેડબ્રહ્મા - બિપીન ગામેતી
- નાંદોદ - પ્રફુલ વસાવા
- પોરબંદર - જીવન જુંગી
- પાટણ - લાલેશ ઠક્કર
ચોથી યાદીમાં આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
- હિંમતનગર - નિર્મલસિંહ પરમાર
- ગાંધીનગર દક્ષિણ - દોલત પટેલ
- સાણંદ - કુલદીપ વાઘેલા
- વટવા - બિપીન પટેલ
- ઠાસરા - નટવરસિંહ રાઠોડ
- શેહરા - તખ્તસિંહ સોલંકી
- કાલોલ - દિનેશ બારિયા
- ગરબાડા - શૈલેષ ભાભોર
- લિંબાયત - પંકજ તાયડે
- ગણદેવી - પંકજ પટેલ
- અમરાઈવાડી - ભરત પટેલ
- કેશોદ - રામજીભાઇ ચુડાસમા
WhatsApp New Feature:વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરશો ત્યારે તમારો ફોટો દેખાશે
પાંચમી યાદીમાં આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
- ભુજ- રાજેશ પંડોરીયા
- ઇડર- જયંતિભાઇ પરનામી
- નિકોલ- અશોક ગજેરા
- સાબરમતી- જસવંત ઠાકોર
- ટંકારા- સંજય ભટાસણા
- કોડીનાર- વાલજીભાઈ મકવાણા
- મહુધા- રવજીભાઈ સોમાભાઈ વાઘેલા
- બાલાસિનોર- ઉદેસિંહ ચૌહાણ
- મોરવા હડફ- બનાભાઈ ડામોર
- ઝાલોદ- અનિલ ગરાસીયા
- દેડિયાપાડા- ચૈતર વસાવા
- વ્યારા- બિપીન ચૌધરી
ટૂંક સમયમાં 200થી વધુ શહેરોમાં 5G ઈન્ટરનેટ ચાલશે, જુઓ કોણ છે યાદીમાં
છઠ્ઠી યાદીમાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
- રાપર-આંબાભાઈ પટેલ
- વડગામ- દલપત ભાટીયા
- મહેસાણા- ભગત પટેલ
- વિજાપુર-ચિરાગભાઈ પટેલ
- ભિલોડા-રૂપસિંહ ભગોડા
- બાયડ-ચુન્નીભાઈ પટેલ
- પ્રાંતિજ-અલ્પેશ પટેલ
- ઘાટલોડિયા-વિજય પટેલ
- જૂનાગઢ-ચેતન ગજેરા
- વિસાવદર-ભુપત ભાયાણી
- બોરસદ-મનીષ પટેલ
- આંકલાવ-ગજેન્દ્રસિંહ
- ઉમરેઠ-અમરીશભાઈ પટેલ
- કપડવંજ-મનુભાઈ પટેલ
- સંતરામપુર-પર્વત વાઘોડિયા ફૌજી
- દાહોદ-પ્રો. દિનેશ મુનીયા
- માંજલપુર-વિરલ પંચાલ
- સુરત ઉત્તર-મહેન્દ્ર નાવડિયા
- ડાંગ-એડવ .સુનિલ ગામીત
- વલસાડ-રાજુ મરચા
વોટ્સએપમાં આવી રહ્યું છે અદ્ભુત ફીચર, તમે ફોટો મોકલતા પહેલા બ્લર કરી શકશો
સાતમી યાદીમાં આમ આદમી પાર્ટીએ 13 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
- કડી-એચ.કે.ડાભી
- ગાંધીનગર ઉત્તર-મુકેશ પટેલ
- વઢવાણ-હિતેશ પટેલ બજરંગ
- મોરબી-પંકજ રાણસારીયા
- જસદણ-તેજસ ગાજીપરા
- જેતપુર (પોરબંદર)- રોહિત ભુવા
- કાલાવડ- ડૉ જીજ્ઞેશ સોલંકી
- જામનગર ગ્રામ્ય- પ્રકાશ દોંગા
- મહેમદાવાદ- પ્રમોદભાઈ ચૌહાણ.
- લુણાવાડા-નટવરસિંહ સોલંકી
- સંખેડા-રંજન તડવી
- માંડવી (બારડોલી)-સાયનાબેન ગામીત
- મહુવા (બારડોલી)-કુંજન પટેલ ધોડિયા
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ