Principal Head Master Aptitude Test:Quiz part-15

Principal Head Master Aptitude Test

આ અગાઉ આપણે Head Master Aptitude Test (HMAT) : Quiz Part-1 થી 14 નો અભ્યાસ કરી ચૂકેલ છીએ.અહી નીચે Head Master Aptitude Test ના 15 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલા છે અને તેની નીચે આજ પ્રશ્નોની quiz આપેલ જે આપ play કરી શકો છો.


Question:ગુજરાત સરકારે 2012 માં બનાવેલ નિયમો મુજબ મુખ્યશિક્ષકની નિમણૂંક ભરતીથી તેમજ બઢતીથી થઇ શકે છે. સીધી ભરતી અને બઢતીથી ભરવાની જગાનો C ગુણોત્તર શું છે? 

(A) 1 : 3

(B) 1:2 

(C) 2 : 1

(D) 1:1

Question:ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964 ની જોગવાઇ અનુસાર શિક્ષકે કેટલા સમયના અંતરે વિદ્યાર્થીઓના વજન અને ચાઈના માપ લઈ તેનો રેકર્ડ રાખવાનો રહે છે?

 (A) 6 માસ

(B) 1 વર્ષ 

(C) 3 માસ

(D) 2 વર્ષે એક વાર

Question: શિક્ષણ વિભાગના 1971ના ઠરાવ અનુસાર “ગંભીર ગેરવર્તણૂક” માટે દોષિત જણાવેલ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યની કોઇપણ શાળામાં દાખલ નહીં કરવાનો નિર્ણય કયા સત્તાધિકારી કરી શકે?

 (A) જિલ્લા શિક્ષણાધિકારી

(B) શિક્ષણ નિયામક

(C) શિક્ષણ સચિવ

(D) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ

Question: આઝાદી પૂર્વે રાષ્ટ્રીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી લાહોરમાં કઇ કોલેજની સ્થાપના આવી?

(A) દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ 

(B) હિન્દુસ્તાન મજહબી કોલેજ 

(C) લાહોર કોલેજ ફોર કલ્ચરલ સ્ટડ્ઝિ 

(D) હિન્દુ તાલીમ સેન્ટર 1401

Question:IGNOU ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? 

(A) 1975 

(B) 1980

(C) 1985 

(D) 199)

Question: મધ્યકાલીન શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણનું કેન્દ્ર કર્યુ હતું? 

(A) મંદિર

(B) મદરેસા

(C) મકતબ 

(D) માધ્યમિકા

Question: બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર કાયદો 2009 અનુસાર ધોરણ 1 થી 5 માં 90 કુમારો અને 70 કન્યાઓ ધરાવતી શાળામાં કેટલા શિક્ષકો હોવા જોઇએ? 

(A) 4 

(B) 3 

(C) 5 

(D) 2

Question:RTE કાયદા 2009 અનુસાર શિક્ષકને શિક્ષણ ઉપરાંત નીચે પૈકીની કઇ ફરજ સોંપી શકાય?

(A) કૃષિ વિષયક મોજણી 

(B) દસવર્ષીય વસ્તી ગણતરી 

(C) આપત્તિ વ્યવસ્થાપન પૂર્વ-મોજણી 

(D) પશુ વસ્તી ગણતરી

Question:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા દરેક વિષયમાં ઓછામાં ઓછા કેટલા ટકા ગુણ પ્રાપ્ત કરવાના હોય છે. 

(A) 35 

(B) 45

(B) 33 

(C) 40 

Question:નિરક્ષરતા એ ભારતનું પાપ અને શરમ છે.” આ વિધાન કોણે કહેલું?

(A) વલ્લભભાઈ પટેલ 

(B) રવીન્દ્રનાથ ટાગોર 

(C) ગાંધીજી

(D) સ્વામી વિવેકાનંદ

 Question:પરંપરાગત પ્રાથમિક શાળામાં અભ્યાસ ન કર્યાં હોય અને માધ્યમિક શાળાંત પરીક્ષા આપવાની ઇચ્છા ધરાવતી કોઇ વ્યક્તિ કેટલા વર્ષની વર્ષ પૂર્ણ કરે તો ખાનગી ઉમેદવાર તરીકે પરીતા આપી શકે? 

(A) 15

(B) 18 

(C) 17

(D) 14

Question:પ્રથમ વસ્તી ગણતરીમાં ભારતના લોકોની સાક્ષરતાનો દર કેટલો નોંધાયો હતો? 

(A) 18 ટકા

(B) 25 ટકા

(C) 28 ટકા

(D) 38 25

Question:અર્ધપગારી રજા બાબતે કયુ વિધાન સાચુ નથી? 

(A) વર્ષમાં એક વાર જમા થાય છે.

 (B) હંગામી કર્મચારીને મળવા પાત્ર છે.

 (C) અમર્પાદિત જમા થઈ શકે છે. 

(D) વર્ષમાં 20 રજા જમા થાય છે.

Question:ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગ્રાન્ટ-ઇન-એઇડ-કોડ રામિતિના અધ્યક્ષ કોણ હતા? 

(A) લાલભાઇ દેસાઇ 

(B) શ્રીમતી હંસાબહેન મહેતા 

(C) ડૉ. જીવરાજ મહેતા 

(D) ઠાકોર દેસાઇ

Question:ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ક્યારથી અમલમાં આવ્યા? 

(A) 1 જુલાઈ 1974

(B) 1 એપ્રીલ 1974 

(C) 16 માર્ચ 1974

(D) 15 જૂન 1974

Question:દિવસ દરમિયાન વ્યવસાયમાં રોકાયેલા છોકરાઓ અને પ્રોઢો માટે રાત્રિશાળા સ્થાપવી.'' આ ભલામણ કોણે કરેલી છે?

(A) મુદલિયાર પંચ

(B) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

(C) હંટર મિશન

(D) રામમૂર્તિ સમિતિ

Principal Head Master Aptitude Test:HMT

Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!