Latest Current Affairs for Competitive Exam:Quiz part-6

આ અગાઉ આપણે Competitive Exam QUIZ Part-4 અને Competitive Exam QUIZ Part-5 અભ્યાસ કરી ચૂકેલ છીએ. અહી નીચે Competitive Exam Test ના 10 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલા છે અને તેની નીચે આજ પ્રશ્નોની quiz આપેલ જે આપ start બટન પર ક્લિક કરીને play કરી શકો છો.

Latest Current Affairs for Competitive Exam

આ Quiz આપને UPSC, GPSC, C.T.O,CTI, Dy.so, Dy.Mamlatdar, PSI, ASI constable, Binsachivalay clerk, Junior clerk,TET, TAT, HTAT,HMAT , વગેરે જેવી Competitive Exam માં ખુબજ ઉપયોગી સાબિત થશે.

Latest Current Affairs for Competitive Exam

Question:BRICS શિખર સમ્મેલન 2023ની અધ્યક્ષતા કયો દેશ કરશે ?

A) ચીન

B) ભારત

C) બ્રાજિલ

D) દક્ષિણ આફ્રિકા

Question:તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર’ ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરી છે ?

A) ભાર્ગવ જૈન

B) રાજેશ વર્મા

C) અનુજ યોદ્વાર

D) ભારત લાલ

Question:તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

A) 21 સપ્ટેમ્બર

B) 22 સપ્ટેમ્બર

C) 23 સપ્ટેબર

D) 24 સપ્ટેમ્બર

Question:તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ લોક મંથન કાર્યક્રમના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કયા કર્યું છે ?

A) દેહરાદૂન (ઉત્તરાખંડ)

B) નવી દિલ્લી

C) ગુવાહાટી (અસમ)

D) ધર્મશાળા (હિમાચલ પ્રદેશ)

Question:તાજેતરમાં સુપ્રીમ કોર્ટે IOA (Indian Olympic Association) ના સંવિધાનમાં સંશોધન માટે કોની નિમણૂક કરી છે ?

A) એલ નાગેશ્વર રાવ

B) નિરંજન ભટ્ટ

C) એલ્વિસ અલી

D) પ્રવીણ ચાવડા

Question:તાજેતરમાં ભારતીય યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે સ્કિલ ઈન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી છે ?

A) એપલ

B) ટાટા પાવર

C) સેમસંગ

D) રીલાયન્સ

Question:તાજેતરમાં કયા રાજ્યએ 'CMHIS' નામથી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે ?

A) મહારાષ્ટ્ર

B) નાગાલેન્ડ

C) અસમ

D) ત્રિપુરા

Question:તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં એક દિવસ મહિલા ધારાસભ્યો માટે અનામત રાખવામા આવ્યો હતો?

A) ઉત્તર પ્રદેશ

B) મધ્ય પ્રદેશ

C) છત્તીસગઢ

D) મહારાષ્ટ્ર

Question:તાજેતરમાં વિશ્વ બેન્કે ભારતના કયા રાજયમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે 350 મિલિયન USD ના ઋણ ને મંજૂરી આપી છે?

A) કેરલ

B) ગુજરાત

C) કર્ણાટક

D) ઉત્તરાખંડ

Question:તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘મૂનલાઇટિંગ’ કયા ક્ષેત્ર સાથે સંબધ ધરાવે છે ?

A) રોજગાર

B) સ્વાસ્થ્ય

C) રમત-ગમત

D) શિક્ષણ 

Latest Current Affairs for Competitive Exam 2022

Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:





WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!